Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 404 | Date: 13-Mar-1986
એક તારું નામ લેતાં માડી, બધાં નામ તેમાં સમાય
Ēka tāruṁ nāma lētāṁ māḍī, badhāṁ nāma tēmāṁ samāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 404 | Date: 13-Mar-1986

એક તારું નામ લેતાં માડી, બધાં નામ તેમાં સમાય

  Audio

ēka tāruṁ nāma lētāṁ māḍī, badhāṁ nāma tēmāṁ samāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1986-03-13 1986-03-13 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1893 એક તારું નામ લેતાં માડી, બધાં નામ તેમાં સમાય એક તારું નામ લેતાં માડી, બધાં નામ તેમાં સમાય

તારું નામ લેતાં માડી, એમાં બધાં નામ આવી જાય

સૂર્યના તેજમાં માડી, જેમ બધાં તેજ આવી જાય

સમુદ્રના જળમાં માડી, જેમ બધી નદી આવી સમાય

તારું રૂપ છે અનોખું માડી, જગનું રૂપ તુજમાં સમાય

તારા રૂપનું દર્શન કરતાં માડી, એમાં જગનું રૂપ દેખાય

ઇચ્છાઓ જાગે હૈયે અનેક, એનો માડી અંત ન દેખાય

જ્યારે સર્વે ઇચ્છા તુજમાં સમાય, અંત એનો આવી જાય

કરુણા જોવા જગમાં ફર્યો માડી, કરુણા ક્યાંય ના દેખાય

તારી દૃષ્ટિ જેના ઉપર પડે માડી, એને કરુણા મળી જાય
https://www.youtube.com/watch?v=j-8Fy-5GVBw
View Original Increase Font Decrease Font

એક તારું નામ લેતાં માડી, બધાં નામ તેમાં સમાય

તારું નામ લેતાં માડી, એમાં બધાં નામ આવી જાય

સૂર્યના તેજમાં માડી, જેમ બધાં તેજ આવી જાય

સમુદ્રના જળમાં માડી, જેમ બધી નદી આવી સમાય

તારું રૂપ છે અનોખું માડી, જગનું રૂપ તુજમાં સમાય

તારા રૂપનું દર્શન કરતાં માડી, એમાં જગનું રૂપ દેખાય

ઇચ્છાઓ જાગે હૈયે અનેક, એનો માડી અંત ન દેખાય

જ્યારે સર્વે ઇચ્છા તુજમાં સમાય, અંત એનો આવી જાય

કરુણા જોવા જગમાં ફર્યો માડી, કરુણા ક્યાંય ના દેખાય

તારી દૃષ્ટિ જેના ઉપર પડે માડી, એને કરુણા મળી જાય

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ēka tāruṁ nāma lētāṁ māḍī, badhāṁ nāma tēmāṁ samāya

tāruṁ nāma lētāṁ māḍī, ēmāṁ badhāṁ nāma āvī jāya

sūryanā tējamāṁ māḍī, jēma badhāṁ tēja āvī jāya

samudranā jalamāṁ māḍī, jēma badhī nadī āvī samāya

tāruṁ rūpa chē anōkhuṁ māḍī, jaganuṁ rūpa tujamāṁ samāya

tārā rūpanuṁ darśana karatāṁ māḍī, ēmāṁ jaganuṁ rūpa dēkhāya

icchāō jāgē haiyē anēka, ēnō māḍī aṁta na dēkhāya

jyārē sarvē icchā tujamāṁ samāya, aṁta ēnō āvī jāya

karuṇā jōvā jagamāṁ pharyō māḍī, karuṇā kyāṁya nā dēkhāya

tārī dr̥ṣṭi jēnā upara paḍē māḍī, ēnē karuṇā malī jāya
English Explanation: Increase Font Decrease Font

Just taking your one name O'Divine Mother, all the other names are immersed in it.

Just taking your one name Oh divine Mother, all the other names are within it.

As in the radiance of the sun, all the other brightness is submerged,

As in the waters of the sea, all the rivers submerge,

Similarly, your form is so unique Oh Divine Mother, the form of the entire Universe is immersed in it.

By a glimpse of your form Oh Divine Mother, the form of the universe is seen.

Lot of desires arise in the heart Oh divine Mother, one cannot see an end to it.

When all the desires are submerged in you Oh Divine Mother, then there is an end to all of them.

I travelled in the whole world searching for compassion, but could not see any kindness anywhere.

When your grace falls on anyone Oh divine mother, he will be filled with compassion.
Scan Image

Gujarati Bhajan no. 404 by Satguru Sri Devendra Ghia - Kaka

એક તારું નામ લેતાં માડી, બધાં નામ તેમાં સમાયએક તારું નામ લેતાં માડી, બધાં નામ તેમાં સમાય

તારું નામ લેતાં માડી, એમાં બધાં નામ આવી જાય

સૂર્યના તેજમાં માડી, જેમ બધાં તેજ આવી જાય

સમુદ્રના જળમાં માડી, જેમ બધી નદી આવી સમાય

તારું રૂપ છે અનોખું માડી, જગનું રૂપ તુજમાં સમાય

તારા રૂપનું દર્શન કરતાં માડી, એમાં જગનું રૂપ દેખાય

ઇચ્છાઓ જાગે હૈયે અનેક, એનો માડી અંત ન દેખાય

જ્યારે સર્વે ઇચ્છા તુજમાં સમાય, અંત એનો આવી જાય

કરુણા જોવા જગમાં ફર્યો માડી, કરુણા ક્યાંય ના દેખાય

તારી દૃષ્ટિ જેના ઉપર પડે માડી, એને કરુણા મળી જાય
1986-03-13https://i.ytimg.com/vi/j-8Fy-5GVBw/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=j-8Fy-5GVBw