|     
                     1900-01-01
                     1900-01-01
                     1900-01-01
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19009
                     કરું છું રે માડી તને, આજ મારા વિષે ફરિયાદ
                     કરું છું રે માડી તને, આજ મારા વિષે ફરિયાદ
 બેસું સામે તારી, રહે છે મન ફરતું બહાર ને બહાર
 
 જો અવગુણો મારા મુજમાં દેખાય એક નહીં હજાર
 
 ગમી આકૃતિ મનમાં તારી, આવતી નથી ધ્યાનમાં લગાર
 
 કર્યા કંઈક પાપો ડંખે છે દિલને એ તો વારંવાર
 
 પ્રેમનાં નીર સૂકાણાં દિલમાં, વહેરાવતા લાગી રહી છે વાર
 
 અહંની તાપનમાં શેકી રહ્યો રોટી જીવનની, શેકાઈ ગયો એમાં
 
 સમજ્યો હતો લાયક મને, હતો નાલાયક સમજતા લાગી વાર
 
 ભાવ પર લાગ્યાં અહંના તાળાં, ખોલી નથી શક્તો લગાર
 
 આશા નિરાશા વચ્ચે કરી રહ્યો છું મુસાફરી, લગાવને નાવડીને પાર
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
      
    |  | View Original |     |  
                                   
                                કરું છું રે માડી તને, આજ મારા વિષે ફરિયાદ
 બેસું સામે તારી, રહે છે  મન ફરતું બહાર ને બહાર
 
 જો અવગુણો મારા મુજમાં દેખાય એક નહીં હજાર
 
 ગમી આકૃતિ મનમાં તારી, આવતી નથી ધ્યાનમાં લગાર
 
 કર્યા કંઈક પાપો ડંખે છે દિલને એ તો વારંવાર
 
 પ્રેમનાં નીર સૂકાણાં દિલમાં, વહેરાવતા લાગી રહી છે વાર
 
 અહંની તાપનમાં શેકી રહ્યો રોટી જીવનની, શેકાઈ ગયો એમાં
 
 સમજ્યો હતો લાયક મને, હતો નાલાયક સમજતા લાગી વાર
 
 ભાવ પર લાગ્યાં અહંના તાળાં, ખોલી નથી શક્તો લગાર
 
 આશા નિરાશા વચ્ચે કરી રહ્યો છું મુસાફરી, લગાવને નાવડીને પાર
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
 
    karuṁ chuṁ rē māḍī tanē, āja mārā viṣē phariyāda
 bēsuṁ sāmē tārī, rahē chē mana pharatuṁ bahāra nē bahāra
 
 jō avaguṇō mārā mujamāṁ dēkhāya ēka nahīṁ hajāra
 
 gamī ākr̥ti manamāṁ tārī, āvatī nathī dhyānamāṁ lagāra
 
 karyā kaṁīka pāpō ḍaṁkhē chē dilanē ē tō vāraṁvāra
 
 prēmanāṁ nīra sūkāṇāṁ dilamāṁ, vahērāvatā lāgī rahī chē vāra
 
 ahaṁnī tāpanamāṁ śēkī rahyō rōṭī jīvananī, śēkāī gayō ēmāṁ
 
 samajyō hatō lāyaka manē, hatō nālāyaka samajatā lāgī vāra
 
 bhāva para lāgyāṁ ahaṁnā tālāṁ, khōlī nathī śaktō lagāra
 
 āśā nirāśā vaccē karī rahyō chuṁ musāpharī, lagāvanē nāvaḍīnē pāra
 |