Hymn No. 9561 | Date: 18-Sep-2000
|
|
Text Size |
 |
 |
નવ નવ તાળિયે નોરતામાં રમવા આવે જગદંબા
Nav Nav Taliye Norataman Ramava Ave Jagadanba
નવરાત્રિ (Navratri)
2000-09-18
2000-09-18
2000-09-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19048
નવ નવ તાળિયે નોરતામાં રમવા આવે જગદંબા
નવ નવ તાળિયે નોરતામાં રમવા આવે જગદંબા પહેલી તાળિયે પડકારે અસુરો તો મારી જગદંબા બીજી તાળિયે મીટાવે માયાને, અપનાવે ભક્તોને જગદંબા ત્રીજી તીળિયે સરળ કરે માર્ગ ભક્તોનો, કૃપાળુ જગદંબા ચોથી તાળિયે મીટાવે પીડાને, ભક્તોની હિતકારી જગદંબા પાંચમી તાળિયે આપે અનુપમ આશિષ, રક્ષણકારી જગદંબા છઠ્ઠી તાળિયે રહે સાથેને સાથે, એવી તારણહારી જગદંબા સતમીતાળિયે બને સુખદાયી એવી સુખકારી જગદંબા આઠમી તાળિયે અષ્ઠચક્ર ભેદે, બને વરદાયિની જગદંબા નવમી તાળિયે નવ કોઠા અજવાળે, તમે તેજસ્વીની જગદંબા નવ નવ રાત્રિના નોરતામાં રમવા આવે મારી નવદુર્ગા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nav nava taliye noratamam ramava aave jagadamba
paheli taliye padakare asuro to maari jagadamba
biji taliye mitave mayane, apanave bhakto ne jagadamba
triji tiliye sarala kare maarg bhaktono, kripalu jagadamba
chothi taliye mitave pidane, bhaktoni hitakari jagadamba
panchami taliye aape anupam ashisha, rakshanakari jagadamba
chhaththi taliye rahe sathene sathe, evi taranahari jagadamba
satamitaliye bane sukhadayi evi sukhakari jagadamba
athami taliye ashthachakra bhede, bane varadayini jagadamba
navami taliye nav kotha ajavale, tame tejasvini jagadamba
nav nava ratrina noratamam ramava aave maari navadurga
|
|