Hymn No. 423 | Date: 02-Apr-1986
|
|
Text Size |
 |
 |
1986-04-02
1986-04-02
1986-04-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1912
ઊંચી છે મેડિયું ને ઊંચા છે મિનારા, ખુલ્લા છે `મા' ના દ્વાર
ઊંચી છે મેડિયું ને ઊંચા છે મિનારા, ખુલ્લા છે `મા' ના દ્વાર આવે તેને તું આવકાર દેતી, માડી ખુલ્લા છે તારાં દરબાર મનમોહક સ્મિતથી તું નીરખી રહેતી, કૃપા વરસાવે તું અપાર આવે જે જે તારી પાસે, છોડે ના કદીએ તને, ભૂલે એ તો ઘરબાર મોજ પામે એ તો તારા નામની, પ્રેમ વરસાવે તું અનરાધાર જગમાં ભલે ના થાયે કોઈ એનું, તું બનતી એનો આધાર ભૂલીને ભૂલો, હૈયે તું ચાંપતી, દેતી તું તો સુખ અપાર જ્યારે ભક્તો યાદ કરતા તને, દોડે તું તો થઈ સિંહે સવાર હાથ જ્યારે તું ઝાલે જેનો, તેને કાઢે તું સદા દુઃખમાંથી બહાર કર્મો ના થાયે જગમાં કોઈથી એવા, જે રહે તારી નજર બહાર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
unchi che mediyum ne unch che minara, khulla che 'maa' na dwaar
aave tene tu avakara deti, maadi khulla che taara darabara
manamohaka smitathi tu nirakhi raheti, kripa varasave tu apaar
aave je je taari pase, chhode na kadie tane, bhule e to gharabara
moja paame e to taara namani, prem varasave tu anaradhara
jag maa bhale na thaye koi enum, tu banati eno aadhaar
bhuli ne bhulo, haiye tu champati, deti tu to sukh apaar
jyare bhakto yaad karta tane, dode tu to thai sinhe savara
haath jyare tu jale jeno, tene kadhe tu saad duhkhamanthi bahaar
karmo na thaye jag maa koi thi eva, je rahe taari najar bahaar
Explanation in English
Sadguru Shri Devendra Ghia ji (Kakaji) is engulfed in the devotion of the Divine Mother. He says she is so kind, compassionate, loving, large hearted continuously showering blessings only we need to see her grace.
The door step is high and the tower is high too, but the gate of the Mother is always open.
You come by welcoming O Mother your court is always open.
With a captivating smile, you keep looking, you showered grace which is immeasurable.
Whoever comes to you, never leaves you, forgets the house hold.
Taking your name is fun, you shower endless love on them.
Even if nobody in the world becomes of him, you become their support.
Forget it ,forget it, but you remember from your heart and give immense happiness.
When your devotees remember you, then you come riding on the lion.
When you burn somebody's hand you remove them from sorrows .
Never any Karma (deeds) happens in the world which stays out of your sight.
|