Hymn No. 9636
|
|
Text Size |
 |
 |
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19123
દિલના ઉપાડા દિલમાંને દિલમાં રહેવાના, છીએ અમે તમારાને તમારા
દિલના ઉપાડા દિલમાંને દિલમાં રહેવાના, છીએ અમે તમારાને તમારા રહ્યું છે ઘા મારતું કિસ્મત જીવનમાં, તમારા આધારે અમે રહેવાના તોફાનો ને સંકટો જીવનમાં આવવાના તમારા સાથમાં પાર એ પાડવાના ઘેરે છે માયા અમને જીવનમાં, તમારી શક્તિથી બહાર અમે નીકળવાના વિકારોની વાવમાં ડૂબ્યા એવા તમે એક દિવસ બહાર એમાંથી કાઢવાના ના સમજીના રહયા છે ખેલ ખેલતા, તમે તમારી સમજ જરૂર આપવાના મોહમાયામાં જીવી રહયાં છીએ જીવન, પ્રેમ એક દિવસ તમે જરૂર જગાડવાના અજંપો ને અશાંતિ ભરી છે હૈયામાં, તમે શાંતિ જરૂર સ્થાપવાના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dilana upada dilamanne dil maa rahevana, chhie ame tamarane tamara
rahyu che gha maratum kismata jivanamam, tamara aadhare ame rahevana
tophano ne sankato jivanamam avavana tamara sathamam paar e padavana
ghere che maya amane jivanamam, tamaari shaktithi bahaar ame nikalavana
vikaroni vavamam dubya eva tame ek divas bahaar ema thi kadhavana
na samajina rahaya che khela khelata, tame tamaari samaja jarur apavana
mohamayamam jivi rahayam chhie jivana, prem ek divas tame jarur jagadavana
ajampo ne ashanti bhari che haiyamam, tame shanti jarur sthapavana
|
|