Hymn No. 9639
|
|
Text Size |
 |
 |
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19126
મુરલી રે તારી મુરલી રે, કેમ કાઢે છે આજે એ જુદા સૂર
મુરલી રે તારી મુરલી રે, કેમ કાઢે છે આજે એ જુદા સૂર મુરલી તારી, હોઠ તારા, એના વગાડનાર છે જ્યાં તું ને તું ફુંકે છે જ્યાં એને તું, ચિત્ત આજે ક્યાં બીજે લાગ્યું – તારી મુરલીએ ડોલાવ્યાં ઝાડ પાન, ડોલ્યું એમાં સહુનું હૈયું – કેમ પૂરી ના શક્યો પ્રાણ સૂરમાં, ચિત્તડું બીજે ક્યાં ચોંટ્યું – દુઃખ ભુલાવે વેદના શમાવે, તારી એવી મુરલીને થયું છે શું બદલાયો નથી તું, બદલે તારી મુરલી વાતાવરણ જગનું – હૈયું હરખાવે, આનંદ લે હિલોળા, એજ મુરલીનો વગાડનાર તું – વગાડ આજ યમુના તટની મુરલી, ડોલી જાય જગનું હૈયું –
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
murali re taari murali re, kem kadhe che aaje e juda sur
murali tari, hotha tara, ena vagadanara che jya tu ne tu
phunke che jya ene tum, chitt aaje kya bije lagyum –
taari muralie dolavyam jada pana, dolyum ema sahunum haiyu –
kem puri na shakyo praan suramam, chittadum bije kya chontyum –
dukh bhulave vedana shamave, taari evi muraline thayum che shu
badalayo nathi tum, badale taari murali vatavarana jaganum –
haiyu harakhave, aanand le hilola, ej muralino vagadanara tu –
vagada aaj yamuna tatani murali, doli jaay jaganum haiyu –
|
|