Hymn No. 9643
|
|
Text Size |
 |
 |
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19130
જે નજરમાં સમાયું છે શું એ તમારા દિલમાં સમાયું છે
જે નજરમાં સમાયું છે શું એ તમારા દિલમાં સમાયું છે દિલને નજરની ચાલ જીવનમાં, જીવનમાં શું જુદીને જુદી છે રાખીને મહોબ્બત ભરી નજર, શું તમે દિલને મહોબ્બત થી ખાલી રાખ્યું છે સમજણના છે બંને દ્વાર તો એના જે સમજણમાં આવ્યું છે શું તમારે એજ કહેવાનું મુસ્કુરાઓ છો તમે મલક મલક શાને, સમજાવી શું એમાં તમારી ગલતી છે નથી કાંઈ આપણી આ પહેલી મુલાકાત શું આજની મુલાકાતને તમારે અનોખી બનાવ છે સમજ્યા વિના પણ ચાલ્યા છો તમે પ્રેમની રાહે ને રાહે, એ રાહને ના ભૂલવાની તમારી તૈયારી છે સમજ વિના પણ રમાય છે રમત, તમે જીવનમાં શું પુરી કરવાની તમારી તૈયારી છે… વિંટળાઈ વળ્યા છે ગુન્હેગાર આસપાસ તમારી, શું એમાં અલ્પિત રહેવાની તમારી તૈયારી ચાહતો હતો શ્રદ્ધા મારી અમર રહે, મરીજ હાજરીમાં મારી શ્રદ્ધાનું મરણ થયું નંદવાયા રે નંદવાયા જીવનમાં, કઈંક આશાઓના મિનારા ને દબાયા લાંગરી ના નાવડી કિનારે, જ્યાં બદલાયા કિનારા ને કિનારા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
je najar maa samayum che shu e tamara dil maa samayum che
dilane najarani chala jivanamam, jivanamam shu judine judi che
raakhi ne mahobbata bhari najara, shu tame dilane mahobbata thi khali rakhyu che
samajanana che banne dwaar to ena je samajanamam avyum che shu tamare ej kahevanum
muskurao chho tame malaka malaka shane, samajavi shu ema tamaari galati che
nathi kai apani a paheli mulakata shu ajani mulakatane tamare anokhi banava che
samjya veena pan chalya chho tame premani rahe ne rahe, e rahane na bhulavani tamaari taiyari che
samaja veena pan ramaya che ramata, tame jivanamam shu puri karvani tamaari taiyari chhe…
vintalai valya che gunhegara aaspas tamari, shu ema alpita rahevani tamaari taiyari
chahato hato shraddha maari amara rahe, marija hajarimam maari shraddhanum marana thayum
nandavaya re nandavaya jivanamam, kainka ashaona minara ne dabaya
langari na navadi kinare, jya badalaaya kinara ne kinara
|
|