Hymn No. 9644
|
|
Text Size |
 |
 |
બની ઠનીને બેઠો છે એવો, મોતને પરણવા નીકળેલો વરરાજો
Bani Thanine Betho Chhe Evo, Motane Paranava Nikalelo Vararajo
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19131
બની ઠનીને બેઠો છે એવો, મોતને પરણવા નીકળેલો વરરાજો
બની ઠનીને બેઠો છે એવો, મોતને પરણવા નીકળેલો વરરાજો છે ભલે એ એકલોને એકલો, છે એ તો આનંદનો એનો વરધોડો રાખી નથી કસર કોઈ વાતની, યુગો યુગોમાં છે જાણે ગુંથાયેલો વિરલતાના ના સ્વાંગ સજ્યા, બન્યો તોયે એવો એ વિરલો ડર ના ડરાવી શક્યું જીવનમાં એને, રહ્યો ડરને તો એ ડરાવતો રહ્યો સહુને હૈયેથી નમતો, રહ્યો જગમાં સહુને તો એ નમાવતો ત્યજી જીવનભર નીંદ એણે, રહ્યો જીવનભર સદા એ જાગતો હતી ના સુખની ચાહના, પ્હોંચવા ના દુઃખના કિનારે અલિપ્તતાનો અણસારો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bani thanine betho che evo, motane paranava nikalelo vararajo
che bhale e ekalone ekalo, che e to anandano eno varadhodo
rakhi nathi kasara koi vatani, yugo yugomam che jaane gunthayelo
viralatana na svanga sajya, banyo toye evo e viralo
dar na daravi shakyum jivanamam ene, rahyo darane to e daravato
rahyo sahune haiyethi namato, rahyo jag maa sahune to e namavato
tyaji jivanabhara ninda ene, rahyo jivanabhara saad e jagato
hati na sukhani chahana, phonchava na duhkh na kinare aliptatano anasaro
|
|