Hymn No. 9646
|
|
Text Size |
 |
 |
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19133
રાખ રોજના તફાવતને ધ્યાનમાં, સરવાળો એનો શું કહે છે
રાખ રોજના તફાવતને ધ્યાનમાં, સરવાળો એનો શું કહે છે રહ્યો કેટલો આશામાં, સરક્યો કેટલો નિરાશામાં ધ્યાન એ રાખે છે અટકી ગઈ દોડ જીવનની તારી, કે પ્રગતિને તો પંથે છે તારી અવસ્થા પરથી સમજ તને તો એ આવે છે પલ પલના વ્યવહાર તારા, તારી ઓળખાણ તો તને આપે છે ખેંચતાણ તારા હૈયાની, તારા વિચાર પરથી સમજમાં આવે છે બાંધી ઇચ્છા ને આશાના મિનારા, હંમેશા તું પડતો આવ્યો છે ગણતરી છે પાસે એની બધી, બધું તો એને ખબર છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rakha rojana taphavatane dhyanamam, saravalo eno shu kahe che
rahyo ketalo ashamam, sarakyo ketalo nirashamam dhyaan e rakhe che
ataki gai doda jivanani tari, ke pragatine to panthe che
taari avastha parathi samaja taane to e aave che
pal paalan vyavahaar tara, taari olakhana to taane aape che
khenchatana taara haiyani, taara vichaar parathi samajamam aave che
bandhi ichchha ne ashana minara, hammesha tu padato aavyo che
ganatari che paase eni badhi, badhu to ene khabar che
|
|