1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19135
રહી છે કુદરત સમજાવતી તને જે, કેમ તને એ ના સમજાયું
રહી છે કુદરત સમજાવતી તને જે, કેમ તને એ ના સમજાયું
છોડી લોભ લાલચની ખટપટ, પકડી લે શરણું પ્રભુનું હવે તું ઝટપટ
જીવન નથી કાંઈ સખાવત, વેડફી નાંખ ના એને, કરી કરી અદાવત
મેળવ મુક્તિ છોડી મારા તારાની ખટપટ, બનીશ જીવનમાં એમાં સલામત
નથી કાંઈ એવો એ નટખટ રાખે છે જગમાં સહુની એ રખાવટ
પકડ રાહ પ્રભુની હવે ઝટપટ, કરે મન ભલે તારું એમાં બગાવત
કરી અવગુણોની ખોટી સખાવત, કરજે ના જીવનમાં હવે એવી ગફલત
દુર્ગુણ બગાડશે તારી હાલત, કરજે ના સંગ એવા તો નપાવટ
રાખજે સદા કાળજી હૈયાની, કરજે સદા એની સદ્ગુણોથી સજાવટ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
રહી છે કુદરત સમજાવતી તને જે, કેમ તને એ ના સમજાયું
છોડી લોભ લાલચની ખટપટ, પકડી લે શરણું પ્રભુનું હવે તું ઝટપટ
જીવન નથી કાંઈ સખાવત, વેડફી નાંખ ના એને, કરી કરી અદાવત
મેળવ મુક્તિ છોડી મારા તારાની ખટપટ, બનીશ જીવનમાં એમાં સલામત
નથી કાંઈ એવો એ નટખટ રાખે છે જગમાં સહુની એ રખાવટ
પકડ રાહ પ્રભુની હવે ઝટપટ, કરે મન ભલે તારું એમાં બગાવત
કરી અવગુણોની ખોટી સખાવત, કરજે ના જીવનમાં હવે એવી ગફલત
દુર્ગુણ બગાડશે તારી હાલત, કરજે ના સંગ એવા તો નપાવટ
રાખજે સદા કાળજી હૈયાની, કરજે સદા એની સદ્ગુણોથી સજાવટ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahī chē kudarata samajāvatī tanē jē, kēma tanē ē nā samajāyuṁ
chōḍī lōbha lālacanī khaṭapaṭa, pakaḍī lē śaraṇuṁ prabhunuṁ havē tuṁ jhaṭapaṭa
jīvana nathī kāṁī sakhāvata, vēḍaphī nāṁkha nā ēnē, karī karī adāvata
mēlava mukti chōḍī mārā tārānī khaṭapaṭa, banīśa jīvanamāṁ ēmāṁ salāmata
nathī kāṁī ēvō ē naṭakhaṭa rākhē chē jagamāṁ sahunī ē rakhāvaṭa
pakaḍa rāha prabhunī havē jhaṭapaṭa, karē mana bhalē tāruṁ ēmāṁ bagāvata
karī avaguṇōnī khōṭī sakhāvata, karajē nā jīvanamāṁ havē ēvī gaphalata
durguṇa bagāḍaśē tārī hālata, karajē nā saṁga ēvā tō napāvaṭa
rākhajē sadā kālajī haiyānī, karajē sadā ēnī sadguṇōthī sajāvaṭa
|
|