Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 425 | Date: 04-Apr-1986
સુખમાં, દુઃખમાં તું અંબે-અંબે બોલ
Sukhamāṁ, duḥkhamāṁ tuṁ aṁbē-aṁbē bōla

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 425 | Date: 04-Apr-1986

સુખમાં, દુઃખમાં તું અંબે-અંબે બોલ

  Audio

sukhamāṁ, duḥkhamāṁ tuṁ aṁbē-aṁbē bōla

મા, ભગવાન (Almighty Mother, God)

1986-04-04 1986-04-04 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1914 સુખમાં, દુઃખમાં તું અંબે-અંબે બોલ સુખમાં, દુઃખમાં તું અંબે-અંબે બોલ

   `મા' નાં ચરણે ચિત્તડું તારું જોડ

`મા' ની પાસે રહીને સદાય, હૈયું તારું ખોલ

   પૂરશે માડી સદાય, એ તો તારા કોડ

રૂપ છે એનું અદ્દભુત અને એવું અણમોલ

   એની માયામાં પડી, તારું માથું તું ના ફોડ

ભક્તોને રક્ષવા જ્યાં દીધા છે એણે કોલ

   મૃગજળ પાછળ ભટકવું હવે તો તું છોડ

નહીં આવશે જગમાં કોઈ, જગમાં `મા' ની તોલ

   શરણું લઈ લે તું એનું, હવે એને ના છોડ

હૈયે એના ભાવ ભરીને, એમાં તું નિત્ય ડોલ

   ચિંતા બધી `મા' ને ધરીને, ચિંતા હવે તો તું છોડ

એક વખત તો `મા' નો થઈ જા તું, માડી ઝાલશે તારા બોલ

   ચરણે એના બધું ધરીને, જગની ઉપાધિ છોડ

સાથે આવશે એક જ નામ એનું, હવે અંબે-અંબે બોલ

   પકડીને `મા' નું શરણું, હૈયેથી માયા બધી તોડ
https://www.youtube.com/watch?v=4hJADjcsVcA
View Original Increase Font Decrease Font


સુખમાં, દુઃખમાં તું અંબે-અંબે બોલ

   `મા' નાં ચરણે ચિત્તડું તારું જોડ

`મા' ની પાસે રહીને સદાય, હૈયું તારું ખોલ

   પૂરશે માડી સદાય, એ તો તારા કોડ

રૂપ છે એનું અદ્દભુત અને એવું અણમોલ

   એની માયામાં પડી, તારું માથું તું ના ફોડ

ભક્તોને રક્ષવા જ્યાં દીધા છે એણે કોલ

   મૃગજળ પાછળ ભટકવું હવે તો તું છોડ

નહીં આવશે જગમાં કોઈ, જગમાં `મા' ની તોલ

   શરણું લઈ લે તું એનું, હવે એને ના છોડ

હૈયે એના ભાવ ભરીને, એમાં તું નિત્ય ડોલ

   ચિંતા બધી `મા' ને ધરીને, ચિંતા હવે તો તું છોડ

એક વખત તો `મા' નો થઈ જા તું, માડી ઝાલશે તારા બોલ

   ચરણે એના બધું ધરીને, જગની ઉપાધિ છોડ

સાથે આવશે એક જ નામ એનું, હવે અંબે-અંબે બોલ

   પકડીને `મા' નું શરણું, હૈયેથી માયા બધી તોડ




સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sukhamāṁ, duḥkhamāṁ tuṁ aṁbē-aṁbē bōla

`mā' nāṁ caraṇē cittaḍuṁ tāruṁ jōḍa

`mā' nī pāsē rahīnē sadāya, haiyuṁ tāruṁ khōla

pūraśē māḍī sadāya, ē tō tārā kōḍa

rūpa chē ēnuṁ addabhuta anē ēvuṁ aṇamōla

ēnī māyāmāṁ paḍī, tāruṁ māthuṁ tuṁ nā phōḍa

bhaktōnē rakṣavā jyāṁ dīdhā chē ēṇē kōla

mr̥gajala pāchala bhaṭakavuṁ havē tō tuṁ chōḍa

nahīṁ āvaśē jagamāṁ kōī, jagamāṁ `mā' nī tōla

śaraṇuṁ laī lē tuṁ ēnuṁ, havē ēnē nā chōḍa

haiyē ēnā bhāva bharīnē, ēmāṁ tuṁ nitya ḍōla

ciṁtā badhī `mā' nē dharīnē, ciṁtā havē tō tuṁ chōḍa

ēka vakhata tō `mā' nō thaī jā tuṁ, māḍī jhālaśē tārā bōla

caraṇē ēnā badhuṁ dharīnē, jaganī upādhi chōḍa

sāthē āvaśē ēka ja nāma ēnuṁ, havē aṁbē-aṁbē bōla

pakaḍīnē `mā' nuṁ śaraṇuṁ, haiyēthī māyā badhī tōḍa
English Explanation: Increase Font Decrease Font


In happiness or sorrow just take the name of Divine mother- Ambe, Ambe

Connect your mind with her at the feet of the Divine Mother.

Remain with the divine Mother always, open your heart to her,

She will have all the solutions to your problems.

Her form is wonderful and precious,

Don't fall in her illusion (maya) and break your head.

She protects her devotees whenever they call,

Now stop running behind every mirage.

No one will come in this world who can be compared to her,

Take a refuge under her and don't leave her.

Fill your heart with love for her, that in that you dance,

Surrender all your worries to divine mother and leave all your tensions.

Just truly come once to the divine Mother, she will listen to all your prayers,

Leave everything at her feet, give up all the problems of this world.

It's only that one name that shall accompany you, now recite Ambe Ambe (Divine Mother),

Hold on to the protection of divine mother and break all the barriers of illusion.
Scan Image

Gujarati Bhajan no. 425 by Satguru Sri Devendra Ghia - Kaka

સુખમાં, દુઃખમાં તું અંબે-અંબે બોલસુખમાં, દુઃખમાં તું અંબે-અંબે બોલ

   `મા' નાં ચરણે ચિત્તડું તારું જોડ

`મા' ની પાસે રહીને સદાય, હૈયું તારું ખોલ

   પૂરશે માડી સદાય, એ તો તારા કોડ

રૂપ છે એનું અદ્દભુત અને એવું અણમોલ

   એની માયામાં પડી, તારું માથું તું ના ફોડ

ભક્તોને રક્ષવા જ્યાં દીધા છે એણે કોલ

   મૃગજળ પાછળ ભટકવું હવે તો તું છોડ

નહીં આવશે જગમાં કોઈ, જગમાં `મા' ની તોલ

   શરણું લઈ લે તું એનું, હવે એને ના છોડ

હૈયે એના ભાવ ભરીને, એમાં તું નિત્ય ડોલ

   ચિંતા બધી `મા' ને ધરીને, ચિંતા હવે તો તું છોડ

એક વખત તો `મા' નો થઈ જા તું, માડી ઝાલશે તારા બોલ

   ચરણે એના બધું ધરીને, જગની ઉપાધિ છોડ

સાથે આવશે એક જ નામ એનું, હવે અંબે-અંબે બોલ

   પકડીને `મા' નું શરણું, હૈયેથી માયા બધી તોડ
1986-04-04https://i.ytimg.com/vi/4hJADjcsVcA/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=4hJADjcsVcA
સુખમાં, દુઃખમાં તું અંબે-અંબે બોલસુખમાં, દુઃખમાં તું અંબે-અંબે બોલ

   `મા' નાં ચરણે ચિત્તડું તારું જોડ

`મા' ની પાસે રહીને સદાય, હૈયું તારું ખોલ

   પૂરશે માડી સદાય, એ તો તારા કોડ

રૂપ છે એનું અદ્દભુત અને એવું અણમોલ

   એની માયામાં પડી, તારું માથું તું ના ફોડ

ભક્તોને રક્ષવા જ્યાં દીધા છે એણે કોલ

   મૃગજળ પાછળ ભટકવું હવે તો તું છોડ

નહીં આવશે જગમાં કોઈ, જગમાં `મા' ની તોલ

   શરણું લઈ લે તું એનું, હવે એને ના છોડ

હૈયે એના ભાવ ભરીને, એમાં તું નિત્ય ડોલ

   ચિંતા બધી `મા' ને ધરીને, ચિંતા હવે તો તું છોડ

એક વખત તો `મા' નો થઈ જા તું, માડી ઝાલશે તારા બોલ

   ચરણે એના બધું ધરીને, જગની ઉપાધિ છોડ

સાથે આવશે એક જ નામ એનું, હવે અંબે-અંબે બોલ

   પકડીને `મા' નું શરણું, હૈયેથી માયા બધી તોડ
1986-04-04https://i.ytimg.com/vi/Ah8PY09-HLs/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=Ah8PY09-HLs