Hymn No. 9666
|
|
Text Size |
 |
 |
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19153
સમજાતું નથી સમજાતું નથી, કેમ આમ કરવા તૈયાર થઈ જાઉ છું
સમજાતું નથી સમજાતું નથી, કેમ આમ કરવા તૈયાર થઈ જાઉ છું જીવન જ્યાં કોઈને દઈ શક્તો નથી, જીવન લેવા કેમ તૈયાર થઈ જાઉં છું પ્રેમ કરી શક્તો નથી જીવનમાં કોઈની, પ્રેમ પામવા કેમ તૈયાર થઈ જાઉં છું સાંભળવા તૈયાર નથી વાત કોઈની, કેમ મારી કરવા તૈયાર થઈ જાઉં છું સુખમાં કર્યા ના યાદ જીવનમાં કોઈને, દુઃખમાં યાદ કરવા તૈયાર થઈ જાઉં છું દુઃખનો કરું અસ્વીકાર જીવનમાં, સુખ ભોગવવા કેમ તૈયાર થઈ જાઉં છું યાદ કરતો નથી તને પ્રભુ પ્રેમથી, ફરિયાદ કરવા કેમ તૈયાર થઈ જાઉં છું કરું ના કરું સદ્કાર્ય જગતમાં, ત્યાં અહંને પોષવા તૈયાર થઇ જાઉં છું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
samajatum nathi samajatum nathi, kem aam karva taiyaar thai jau chu
jivan jya koine dai shakto nathi, jivan leva kem taiyaar thai jau chu
prem kari shakto nathi jivanamam koini, prem paamva kem taiyaar thai jau chu
sambhalava taiyaar nathi vaat koini, kem maari karva taiyaar thai jau chu
sukhama karya na yaad jivanamam koine, duhkhama yaad karva taiyaar thai jau chu
duhkhano karu asvikara jivanamam, sukh bhogavava kem taiyaar thai jau chu
yaad karto nathi taane prabhu premathi, phariyaad karva kem taiyaar thai jau chu
karu na karu sadkarya jagatamam, tya ahanne poshava taiyaar thai jau chu
|
|