Hymn No. 9668
|
|
Text Size |
 |
 |
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19155
નજરને બચાવી શક્યા તમે નજરથી (12)
નજરને બચાવી શક્યા તમે નજરથી (12) બચાવી ના શકે અમારો પ્રેમ તમે, તો ખરા તમને હું તો જાણું અમારા હૈયાની ખરી પુકાર સાંભળી જો આવો ના તમે અમારા હૈયાની પાસ, તો ખરા તમને હું તો જાણું મુક્યા ખુલ્લા જ્યાં અમે દિલના દરબાર તમારે કાજ કરો ના આવી તમે એમાં તો વસવાટ, તો ખરા તમને હું તો જાણું સળગી છે અમારા અંતરમાં ને સંસારમાં આગ આવીને ના બુઝાવો એને તમે તો આજ, તો ખરા તમને હું તો જાણું આશા અમારી પૂરનારા છો તમે એક જ માત આવી ના પૂરો અમારી તો આજ આશ, તો ખરા તમને હું તો જાણું રહી દૂર દૂર જોયા કરશો ક્યાં સુધી અમારા તાલ આવી હૈયે ચાંપો અમને તમે આજને આજ, તો ખરા તમને હું તો જાણું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
najarane bachavi shakya tame najarathi (12)
bachavi na shake amaro prem tame, to khara tamane hu to janu
amara haiyani khari pukara sambhali
jo aavo na tame amara haiyani pasa, to khara tamane hu to janu
mukya khulla jya ame dilana darabara tamare kaaj
karo na aavi tame ema to vasavata, to khara tamane hu to janu
salagi che amara antar maa ne sansar maa aag
aavine na bujavo ene tame to aja, to khara tamane hu to janu
aash amari puranara chho tame ek j maat
aavi na puro amari to aaj asha, to khara tamane hu to janu
rahi dur dura joya karsho kya sudhi amara taal
aavi haiye champo amane tame ajane aja, to khara tamane hu to janu
|
|