Hymn No. 427 | Date: 07-Apr-1986
|
|
Text Size |
 |
 |
1986-04-07
1986-04-07
1986-04-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1916
બાળક રડે ને `મા' જોઈ રહે, એવું કદી બનતું નથી
બાળક રડે ને `મા' જોઈ રહે, એવું કદી બનતું નથી ભક્ત પોકાર કરે ને `મા' સાંભળે નહીં, એવું કદી બનતું નથી હૈયે વિયોગ રહે, આંખે આંસુ ના વહે, એવું કદી બનતું નથી ધરતી તપતી રહે ને પ્યાસ ના લાગે, એવું કદી બનતું નથી હૈયે તૂફાન ઊઠે ને મન શાંત રહે, એવું કદી બનતું નથી બાળક સામે દોડે, હૈયું `મા' નું હરખી ના ઊઠે, એવું કદી બનતું નથી મા ની નજર પડે ને બાળક હરખી ના ઊઠે, એવું કદી બનતું નથી વર્ષા વરસી રહે, મોર ટહુકા ના કરે, એવું કદી બનતું નથી પૂનમનું તેજ ધરતી પર પડે, સાગર ઊછળી ના પડે, એવું કદી બનતું નથી પુણ્ય જાગી ઊઠે ને જીવનમાં ઊપાધિ રહે, એવું કદી બનતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
balak rade ne 'maa' joi rahe, evu kadi banatum nathi
bhakt pokaar kare ne 'maa' sambhale nahim, evu kadi banatum nathi
haiye viyoga rahe, aankhe aasu na vahe, evu kadi banatum nathi
dharati tapati rahe ne pyas na lage, evu kadi banatum nathi
haiye tuphana uthe ne mann shant rahe, evu kadi banatum nathi
balak same dode, haiyu 'maa' nu harakhi na uthe, evu kadi banatum nathi
maa ni najar paade ne balak harakhi na uthe, evu kadi banatum nathi
varsha varasi rahe, mora tahuka na kare, evu kadi banatum nathi
punamanum tej dharati paar pade, sagar uchhali na pade, evu kadi banatum nathi
punya jaagi uthe ne jivanamam upadhi rahe, evu kadi banatum nathi
Explanation in English
Our Sadguru Shri Devendra Ghia ji known as Kakaji is an ardent devotee of the Divine Mother. He is in adoration and feels passionately for the Divine Mother as a child.
He has touched upon various sentiments to prove that the Divine Mother is an ocean of love & empathy.
If the child cries & the mother just watches, it never happens.
If a follower calls and the Mother does not listen, it never happens.
If your heart is full of sorrow, and tears do not roll down your eyes, it never happens.
If the earth gets hotter and you don't feel thirsty it never happens.
If the storm is rising in your eyes and the mind stays cool, it never happens.
If the rain showers & the peacock does not dance it never happens.
When the light of the full moon falls on the earth, and the sea does not rise, It never happens.
When your virtues start rising in life, then there is no status left. It does not happen.
|