|     
                     1900-01-01
                     1900-01-01
                     1900-01-01
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19218
                     છું કોણ જાણતો નથી, પહોંચવું ક્યાં નક્કી નથી
                     છું કોણ જાણતો નથી, પહોંચવું ક્યાં નક્કી નથી
 કરવું શું એની સમજ નથી, છું માડી હું તારો તું મારી, બીજી સમજની જરૂર નથી
 
 વિવિધ રૂપો છે તારાં, રૂપ ધારી બનાવ્યો છે એક તે મને
 
 લેજે ના કસોટી મારી, આવી વિવિધરૂપે આંખ સામે મારી
 
 વિવિધ રૂપોમાં વસે તું, જોવી વિવિધ રૂપોમાં તને માગે સમજદારી
 
 રૂપો રહે વારે ધડીએ બદલતી, ભલે તું આંખો સામે મારી
 
 બદલાવતી ના મારી માડી, એમાં મારી સમજદારી
 
 સમજાવજે રૂપ મને તારું સાચું, આવીને આંખ સામે મારી
 
 કાં તો જ્ઞાનરૂપે બિરાજજે હૈયામાં મારા, દેજે માયા ભુલાવી
 
 રમાડયા જન્મોજન્મ માયામાં, મિટાવી દેજે રમત માયાની તારી
 
 ગણી લેજે એને કૃપા તારી, માની લઈશ જરૂરત મારી
 
 અસ્થિર એવા આ બાળક, સાચી સમજદારીમાં સ્થિરતા આવી
 
 આપણા મિલનમાં છે સમજદારી, રુકાવટ નાંખવાની કરતી ના નાદાની
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
      
    |  | View Original |     |  
                                   
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
 
    chuṁ kōṇa jāṇatō nathī, pahōṁcavuṁ kyāṁ nakkī nathī
 karavuṁ śuṁ ēnī samaja nathī, chuṁ māḍī huṁ tārō tuṁ mārī, bījī samajanī jarūra nathī
 
 vividha rūpō chē tārāṁ, rūpa dhārī banāvyō chē ēka tē manē
 
 lējē nā kasōṭī mārī, āvī vividharūpē āṁkha sāmē mārī
 
 vividha rūpōmāṁ vasē tuṁ, jōvī vividha rūpōmāṁ tanē māgē samajadārī
 
 rūpō rahē vārē dhaḍīē badalatī, bhalē tuṁ āṁkhō sāmē mārī
 
 badalāvatī nā mārī māḍī, ēmāṁ mārī samajadārī
 
 samajāvajē rūpa manē tāruṁ sācuṁ, āvīnē āṁkha sāmē mārī
 
 kāṁ tō jñānarūpē birājajē haiyāmāṁ mārā, dējē māyā bhulāvī
 
 ramāḍayā janmōjanma māyāmāṁ, miṭāvī dējē ramata māyānī tārī
 
 gaṇī lējē ēnē kr̥pā tārī, mānī laīśa jarūrata mārī
 
 asthira ēvā ā bālaka, sācī samajadārīmāṁ sthiratā āvī
 
 āpaṇā milanamāṁ chē samajadārī, rukāvaṭa nāṁkhavānī karatī nā nādānī
 |