|     
    Hymn No.  9768
    
    કોણ મને એ કહેશે જીવનમાં, કોણ મને એ સમજાવશે  
    kōṇa manē ē kahēśē jīvanamāṁ, kōṇa manē ē samajāvaśē
 મન, દિલ, ભાવ, વિચાર, યાદ
 (Mind, Heart, Feelings, Thoughts, Remembrance) 
                     1900-01-01
                     1900-01-01
                     1900-01-01
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19255
                     કોણ મને એ કહેશે જીવનમાં, કોણ મને એ સમજાવશે
                     કોણ મને એ કહેશે જીવનમાં, કોણ મને એ સમજાવશે 
 તારા વિના છે કોણ મારું, મારા હિતની વાત કોણ મને કરશે
 
 કરું છું સાચું કે ખોટું, કોણ મને કહેશે કોણ મને સમજાવશે
 
 કહું વિશ્વાસ છે તુજમાં, રહ્યો કેટલો, ક્યારે એ ખૂટયો
 
 પ્રેમ તણા શીખવા હતા પાઠ પાસે તારી, કેટલું એમાં શીખ્યો
 
 કદી દૂર, કદી પાસે, લાગે બંને સાચું કોણ મને એ સમજાવશે
 
 ડૂબ્યો માયામાં કેટલો, રહ્યો તારો બનીને કેટલો, કોણ મને એ કહેશે
 
 ના સ્થિર બન્યો, ના સ્થિર રહ્યો, કારણ કોણ મને સમજાવશે
 
 કદી જોમમાં ચાલ્યો, કદી જોમમાં તૂટયો કોણ મને એ કહેશે
 
 કોણ મારું, કોણ પરાયું, કોણ મને એ કહેશે કોણ મને સમજાવશે
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
      
    |  | View Original |     |  
                                   
                                કોણ મને એ કહેશે જીવનમાં, કોણ મને એ સમજાવશે 
 તારા વિના છે કોણ મારું, મારા હિતની વાત કોણ મને કરશે
 
 કરું છું સાચું કે ખોટું, કોણ મને કહેશે કોણ મને સમજાવશે
 
 કહું  વિશ્વાસ છે તુજમાં, રહ્યો કેટલો, ક્યારે એ ખૂટયો
 
 પ્રેમ તણા શીખવા હતા પાઠ પાસે તારી, કેટલું એમાં શીખ્યો
 
 કદી દૂર, કદી પાસે, લાગે બંને સાચું કોણ મને એ સમજાવશે
 
 ડૂબ્યો માયામાં કેટલો, રહ્યો તારો બનીને કેટલો, કોણ મને એ કહેશે
 
 ના સ્થિર બન્યો, ના સ્થિર રહ્યો, કારણ કોણ મને સમજાવશે
 
 કદી જોમમાં ચાલ્યો, કદી જોમમાં તૂટયો કોણ મને એ કહેશે
 
 કોણ મારું, કોણ પરાયું, કોણ મને એ કહેશે કોણ મને સમજાવશે
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
 
    kōṇa manē ē kahēśē jīvanamāṁ, kōṇa manē ē samajāvaśē
 tārā vinā chē kōṇa māruṁ, mārā hitanī vāta kōṇa manē karaśē
 
 karuṁ chuṁ sācuṁ kē khōṭuṁ, kōṇa manē kahēśē kōṇa manē samajāvaśē
 
 kahuṁ viśvāsa chē tujamāṁ, rahyō kēṭalō, kyārē ē khūṭayō
 
 prēma taṇā śīkhavā hatā pāṭha pāsē tārī, kēṭaluṁ ēmāṁ śīkhyō
 
 kadī dūra, kadī pāsē, lāgē baṁnē sācuṁ kōṇa manē ē samajāvaśē
 
 ḍūbyō māyāmāṁ kēṭalō, rahyō tārō banīnē kēṭalō, kōṇa manē ē kahēśē
 
 nā sthira banyō, nā sthira rahyō, kāraṇa kōṇa manē samajāvaśē
 
 kadī jōmamāṁ cālyō, kadī jōmamāṁ tūṭayō kōṇa manē ē kahēśē
 
 kōṇa māruṁ, kōṇa parāyuṁ, kōṇa manē ē kahēśē kōṇa manē samajāvaśē
 |