Hymn No. 437 | Date: 12-Apr-1986
|
|
Text Size |
 |
 |
1986-04-12
1986-04-12
1986-04-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1926
તારી કૃપાના બિંદુ સદાય ઝળકે, મંદ મંદ માડી તું હસતી રહે
તારી કૃપાના બિંદુ સદાય ઝળકે, મંદ મંદ માડી તું હસતી રહે કરતી, કારવતી તું તો સદાય, મૌન ધરી `મા' તું ઊભી રહે હૈયે આવી માડી જો તું વસે, બગડયા કામ માડી તો સુધારે જગનો ભાર તો સદા તું ઉઠાવે, તોયે દર્શન તારા માડી દુર્લભ બને ખાલી નથી તુજ વિણ કોઈ ઠેકાણું, તોયે ગોતવી માડી તને મુશ્કેલ બને નામ તારું હૈયે જેને સદાયે રમે, કાર્ય અધૂરા માડી તેના પૂરાં કરે એક છતાં પણ તું રૂપે અનેક પ્રગટે, મતિ માનવીની તું તો મૂંઝવે તારું રૂપ અનોખું હૈયે જેને વિલસે, કૃપા નિશદિન તારી તો ઉતરે ન દેખાય છતાં તું સર્વને સાંભળે, કાર્ય પૂરાં કરી તું પ્રતીતિ દે વખાણ કરતા વેદ પુરાણ પણ થાકે, તોયે તારી કૃપા માડી શું શું ના કરે
https://www.youtube.com/watch?v=4DbQoF2sBlI
Satguru Shri Devendra Ghia (Kaka)
તારી કૃપાના બિંદુ સદાય ઝળકે, મંદ મંદ માડી તું હસતી રહે કરતી, કારવતી તું તો સદાય, મૌન ધરી `મા' તું ઊભી રહે હૈયે આવી માડી જો તું વસે, બગડયા કામ માડી તો સુધારે જગનો ભાર તો સદા તું ઉઠાવે, તોયે દર્શન તારા માડી દુર્લભ બને ખાલી નથી તુજ વિણ કોઈ ઠેકાણું, તોયે ગોતવી માડી તને મુશ્કેલ બને નામ તારું હૈયે જેને સદાયે રમે, કાર્ય અધૂરા માડી તેના પૂરાં કરે એક છતાં પણ તું રૂપે અનેક પ્રગટે, મતિ માનવીની તું તો મૂંઝવે તારું રૂપ અનોખું હૈયે જેને વિલસે, કૃપા નિશદિન તારી તો ઉતરે ન દેખાય છતાં તું સર્વને સાંભળે, કાર્ય પૂરાં કરી તું પ્રતીતિ દે વખાણ કરતા વેદ પુરાણ પણ થાકે, તોયે તારી કૃપા માડી શું શું ના કરે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taari kripana bindu sadaay jalake, maanda manda maadi tu hasati rahe
karati, karavati tu to sadaya, mauna dhari 'maa' tu ubhi rahe
haiye aavi maadi jo tu vase, bagadaya kaam maadi to sudhare
jagano bhaar to saad tu uthave, toye darshan taara maadi durlabha bane
khali nathi tujh veena koi thekanum, toye gotavi maadi taane mushkel bane
naam taaru haiye jene sadaaye rame, karya adhura maadi tena puram kare
ek chhata pan tu roope anek pragate, mati manavini tu to munjave
taaru roop anokhu haiye jene vilase, kripa nishdin taari to utare
na dekhaay chhata tu sarvane sambhale, karya puram kari tu pratiti de
vakhana karta veda purna pan thake, toye taari kripa maadi shu shum na kare
Explanation in English
This Gujarati bhajan written by Sadguru Shri Devendra Ghiaji well known as Kakaji by his followers. He is a complete devotee of the Divine Mother and has written innumerable bhajan dedicated to the Divine Mother.
Here he as a solicitant is requesting to the Divine Mother to fulfil his wishes,
Fill my sack O'Mother, fill my sack O'Mother
I am spreading it infront of you today.
Fill it O'Mother fill it O'Mother in such a way that nothing is left behind.
I am spreading it infront of you today.
Fill it up with thousand hands.
My mind is messed up a lot.
There is no solution left now
I am tired of trying again and again. Being helpless he says again,
I don't find any other solution to it.
If you don't fill it, then nobody else will be able to fill it.
While filling it do see the condition of my heart, the emotions trailing.
Can you find anything raw, incomplete in it.
Now don't wait for me O'Mother
Fill it at the moment immediately.
As a seeker Kakaji wants the Divine Mother to help him and fill his sack with divinity.
તારી કૃપાના બિંદુ સદાય ઝળકે, મંદ મંદ માડી તું હસતી રહેતારી કૃપાના બિંદુ સદાય ઝળકે, મંદ મંદ માડી તું હસતી રહે કરતી, કારવતી તું તો સદાય, મૌન ધરી `મા' તું ઊભી રહે હૈયે આવી માડી જો તું વસે, બગડયા કામ માડી તો સુધારે જગનો ભાર તો સદા તું ઉઠાવે, તોયે દર્શન તારા માડી દુર્લભ બને ખાલી નથી તુજ વિણ કોઈ ઠેકાણું, તોયે ગોતવી માડી તને મુશ્કેલ બને નામ તારું હૈયે જેને સદાયે રમે, કાર્ય અધૂરા માડી તેના પૂરાં કરે એક છતાં પણ તું રૂપે અનેક પ્રગટે, મતિ માનવીની તું તો મૂંઝવે તારું રૂપ અનોખું હૈયે જેને વિલસે, કૃપા નિશદિન તારી તો ઉતરે ન દેખાય છતાં તું સર્વને સાંભળે, કાર્ય પૂરાં કરી તું પ્રતીતિ દે વખાણ કરતા વેદ પુરાણ પણ થાકે, તોયે તારી કૃપા માડી શું શું ના કરે1986-04-12https://i.ytimg.com/vi/4DbQoF2sBlI/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=4DbQoF2sBlI
|