Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 447 | Date: 07-May-1986
નાચી-કૂદી ખૂબ `હું' પદમાં, માડી તુજને હું તો વીસરી ગયો
Nācī-kūdī khūba `huṁ' padamāṁ, māḍī tujanē huṁ tō vīsarī gayō

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 447 | Date: 07-May-1986

નાચી-કૂદી ખૂબ `હું' પદમાં, માડી તુજને હું તો વીસરી ગયો

  Audio

nācī-kūdī khūba `huṁ' padamāṁ, māḍī tujanē huṁ tō vīsarī gayō

મા, ભગવાન (Almighty Mother, God)

1986-05-07 1986-05-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1936 નાચી-કૂદી ખૂબ `હું' પદમાં, માડી તુજને હું તો વીસરી ગયો નાચી-કૂદી ખૂબ `હું' પદમાં, માડી તુજને હું તો વીસરી ગયો

તોય હું તો સમજ્યો નહીં, તારો ઇશારો ફોગટ ગયો

હૈયેથી મુજને ના વિસારી, સંભાળ મારી તું લેતી રહી

અણી વખતે દોડી આવી, સંભાળ મારી તું રાખતી રહી

કદી હું તો રસ્તો ભૂલ્યો, રસ્તો મુજને તેં સુઝાડી દીધો

તારા આટલા પ્રયત્નો છતાં માડી, હું તુજને ભૂલી ગયો

સાગર સરખું હૈયું તારું, ભૂલો મારી માફ કરતું રહ્યું

ભૂલોમાંથી બહાર ન આવી, ભૂલો સદા કરતો રહ્યો

કોમળ તારો હાથ માડી, મુજ મસ્તકે સદા ફરતો રહ્યો

જગમાં એની હૂંફથી માડી, હું જીવન જીવતો રહ્યો

પ્રેમભરી દૃષ્ટિમાં તારી, હું તો સદા નહાતો રહ્યો

જીવનનો થાક માડી, તારા નામમાં હું ભૂલતો રહ્યો
https://www.youtube.com/watch?v=xWIAay6uKD0
View Original Increase Font Decrease Font

નાચી-કૂદી ખૂબ `હું' પદમાં, માડી તુજને હું તો વીસરી ગયો

તોય હું તો સમજ્યો નહીં, તારો ઇશારો ફોગટ ગયો

હૈયેથી મુજને ના વિસારી, સંભાળ મારી તું લેતી રહી

અણી વખતે દોડી આવી, સંભાળ મારી તું રાખતી રહી

કદી હું તો રસ્તો ભૂલ્યો, રસ્તો મુજને તેં સુઝાડી દીધો

તારા આટલા પ્રયત્નો છતાં માડી, હું તુજને ભૂલી ગયો

સાગર સરખું હૈયું તારું, ભૂલો મારી માફ કરતું રહ્યું

ભૂલોમાંથી બહાર ન આવી, ભૂલો સદા કરતો રહ્યો

કોમળ તારો હાથ માડી, મુજ મસ્તકે સદા ફરતો રહ્યો

જગમાં એની હૂંફથી માડી, હું જીવન જીવતો રહ્યો

પ્રેમભરી દૃષ્ટિમાં તારી, હું તો સદા નહાતો રહ્યો

જીવનનો થાક માડી, તારા નામમાં હું ભૂલતો રહ્યો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nācī-kūdī khūba `huṁ' padamāṁ, māḍī tujanē huṁ tō vīsarī gayō

tōya huṁ tō samajyō nahīṁ, tārō iśārō phōgaṭa gayō

haiyēthī mujanē nā visārī, saṁbhāla mārī tuṁ lētī rahī

aṇī vakhatē dōḍī āvī, saṁbhāla mārī tuṁ rākhatī rahī

kadī huṁ tō rastō bhūlyō, rastō mujanē tēṁ sujhāḍī dīdhō

tārā āṭalā prayatnō chatāṁ māḍī, huṁ tujanē bhūlī gayō

sāgara sarakhuṁ haiyuṁ tāruṁ, bhūlō mārī māpha karatuṁ rahyuṁ

bhūlōmāṁthī bahāra na āvī, bhūlō sadā karatō rahyō

kōmala tārō hātha māḍī, muja mastakē sadā pharatō rahyō

jagamāṁ ēnī hūṁphathī māḍī, huṁ jīvana jīvatō rahyō

prēmabharī dr̥ṣṭimāṁ tārī, huṁ tō sadā nahātō rahyō

jīvananō thāka māḍī, tārā nāmamāṁ huṁ bhūlatō rahyō
English Explanation: Increase Font Decrease Font

Explantion 1:

Danced and jumped a lot in the status of "I " Oh divine Mother, I forgot you.

Still I did not understand you and your gesture went useless.

But you never forgot me in your heart and always took care of me.

You came running at the last minute and took care of me.

Sometimes I even forgot my way, and you showed me the way.

Despite all your continuous efforts Oh divine Mother, I forgot you.

Your heart is like an ocean, forgiving my mistakes

I never came out of my mistakes, continuously kept making mistakes.

Your gentle hands Oh divine 'Mother were always caressing my head.

With the warmth of your caress Oh divine Mother, I kept living in the world.

In your loving gaze, I always bathed

Tiredness of life Oh dear mother, I forgot tiredness as I took your name.

Explanation 2:

In this Gujarati Bhajan Kakaji is deeply confessing to the Divine Mother about all the mistakes done by him and the merciful mother always forgives.

He prays

I being engrossed, jumped and danced a lot in the status of " I " O'Mother, I forgot you.

I did not understand you and your gesture went awry.

But you never forgot me, always took care of me.

You came running at the extreme hours and took care of me.

Sometimes I even forgot my way, and you showed me the way.

Kakaji here seems to be regretting

Despite all your continuous efforts O'Mother, I forgot you.

Your heart is like an ocean, forgiving my mistakes

I never came out of my mistakes, continuously kept making mistakes.

Your gentle hands O'Mother were always on my head. With its warmth O'Mother I kept living in the world.

In your loving gaze, I was always soaked.

Tiredness of life O'dear mother vanishes as I take your name.
Scan Image

Gujarati Bhajan no. 447 by Satguru Devendra Ghia - Kaka

નાચી-કૂદી ખૂબ `હું' પદમાં, માડી તુજને હું તો વીસરી ગયોનાચી-કૂદી ખૂબ `હું' પદમાં, માડી તુજને હું તો વીસરી ગયો

તોય હું તો સમજ્યો નહીં, તારો ઇશારો ફોગટ ગયો

હૈયેથી મુજને ના વિસારી, સંભાળ મારી તું લેતી રહી

અણી વખતે દોડી આવી, સંભાળ મારી તું રાખતી રહી

કદી હું તો રસ્તો ભૂલ્યો, રસ્તો મુજને તેં સુઝાડી દીધો

તારા આટલા પ્રયત્નો છતાં માડી, હું તુજને ભૂલી ગયો

સાગર સરખું હૈયું તારું, ભૂલો મારી માફ કરતું રહ્યું

ભૂલોમાંથી બહાર ન આવી, ભૂલો સદા કરતો રહ્યો

કોમળ તારો હાથ માડી, મુજ મસ્તકે સદા ફરતો રહ્યો

જગમાં એની હૂંફથી માડી, હું જીવન જીવતો રહ્યો

પ્રેમભરી દૃષ્ટિમાં તારી, હું તો સદા નહાતો રહ્યો

જીવનનો થાક માડી, તારા નામમાં હું ભૂલતો રહ્યો
1986-05-07https://i.ytimg.com/vi/xWIAay6uKD0/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=xWIAay6uKD0
નાચી-કૂદી ખૂબ `હું' પદમાં, માડી તુજને હું તો વીસરી ગયોનાચી-કૂદી ખૂબ `હું' પદમાં, માડી તુજને હું તો વીસરી ગયો

તોય હું તો સમજ્યો નહીં, તારો ઇશારો ફોગટ ગયો

હૈયેથી મુજને ના વિસારી, સંભાળ મારી તું લેતી રહી

અણી વખતે દોડી આવી, સંભાળ મારી તું રાખતી રહી

કદી હું તો રસ્તો ભૂલ્યો, રસ્તો મુજને તેં સુઝાડી દીધો

તારા આટલા પ્રયત્નો છતાં માડી, હું તુજને ભૂલી ગયો

સાગર સરખું હૈયું તારું, ભૂલો મારી માફ કરતું રહ્યું

ભૂલોમાંથી બહાર ન આવી, ભૂલો સદા કરતો રહ્યો

કોમળ તારો હાથ માડી, મુજ મસ્તકે સદા ફરતો રહ્યો

જગમાં એની હૂંફથી માડી, હું જીવન જીવતો રહ્યો

પ્રેમભરી દૃષ્ટિમાં તારી, હું તો સદા નહાતો રહ્યો

જીવનનો થાક માડી, તારા નામમાં હું ભૂલતો રહ્યો
1986-05-07https://i.ytimg.com/vi/cQvc1m-ew8g/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=cQvc1m-ew8g

First...445446447...Last