Hymn No. 456 | Date: 10-Jun-1986
મીઠા મનોહર સપનામાં માડી, મનડું મારું સરકી ગયું
mīṭhā manōhara sapanāmāṁ māḍī, manaḍuṁ māruṁ sarakī gayuṁ
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1986-06-10
1986-06-10
1986-06-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1945
મીઠા મનોહર સપનામાં માડી, મનડું મારું સરકી ગયું
મીઠા મનોહર સપનામાં માડી, મનડું મારું સરકી ગયું
કઠોરતા જીવનની ભૂલવા માડી, મનડું એમાં રાચી રહ્યું
જીવનનાં દુઃખો ભૂલવા માડી, સપનાનું સુખ શોધી રહ્યું
કર્મોની કઠણાઈઓ ભૂલવા માડી, સપનાના સુખમાં ડૂબી ગયું
સપનામાં સરકતાં-સરકતાં માડી, વાસ્તવિકતા ભૂલી ગયું
બધું ભૂલતાં-ભૂલતાં માડી, શક્તિ એ ખોઈ ગયું
શક્તિનો સ્રોત તું છે માડી, તોય તુજથી દૂરનું દૂર રહ્યું
સપનામાં ડૂબીને સદા માડી, આળસ એને દોરી ગયું
જગાડે કોઈ એને જ્યારે માડી, ક્રોધથી એ જોઈ રહ્યું
જગાડજે તું હવે એને માડી, પ્રેમ માટે એ તડપી રહ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મીઠા મનોહર સપનામાં માડી, મનડું મારું સરકી ગયું
કઠોરતા જીવનની ભૂલવા માડી, મનડું એમાં રાચી રહ્યું
જીવનનાં દુઃખો ભૂલવા માડી, સપનાનું સુખ શોધી રહ્યું
કર્મોની કઠણાઈઓ ભૂલવા માડી, સપનાના સુખમાં ડૂબી ગયું
સપનામાં સરકતાં-સરકતાં માડી, વાસ્તવિકતા ભૂલી ગયું
બધું ભૂલતાં-ભૂલતાં માડી, શક્તિ એ ખોઈ ગયું
શક્તિનો સ્રોત તું છે માડી, તોય તુજથી દૂરનું દૂર રહ્યું
સપનામાં ડૂબીને સદા માડી, આળસ એને દોરી ગયું
જગાડે કોઈ એને જ્યારે માડી, ક્રોધથી એ જોઈ રહ્યું
જગાડજે તું હવે એને માડી, પ્રેમ માટે એ તડપી રહ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mīṭhā manōhara sapanāmāṁ māḍī, manaḍuṁ māruṁ sarakī gayuṁ
kaṭhōratā jīvananī bhūlavā māḍī, manaḍuṁ ēmāṁ rācī rahyuṁ
jīvananāṁ duḥkhō bhūlavā māḍī, sapanānuṁ sukha śōdhī rahyuṁ
karmōnī kaṭhaṇāīō bhūlavā māḍī, sapanānā sukhamāṁ ḍūbī gayuṁ
sapanāmāṁ sarakatāṁ-sarakatāṁ māḍī, vāstavikatā bhūlī gayuṁ
badhuṁ bhūlatāṁ-bhūlatāṁ māḍī, śakti ē khōī gayuṁ
śaktinō srōta tuṁ chē māḍī, tōya tujathī dūranuṁ dūra rahyuṁ
sapanāmāṁ ḍūbīnē sadā māḍī, ālasa ēnē dōrī gayuṁ
jagāḍē kōī ēnē jyārē māḍī, krōdhathī ē jōī rahyuṁ
jagāḍajē tuṁ havē ēnē māḍī, prēma māṭē ē taḍapī rahyuṁ
English Explanation |
|
This Gujarati Bhajan written by Shri Devendra Ghia ji fondly called Kakaji. He is a dedicated devotee of the Divine Mother and has written endless hymns on the Divine Mother.
Here Kakaji is portraying his thoughts feelings which are stored in our dreams. As we don't want to face reality and trying to be comfortable dreaming.
In my sweet sweet dreams O'Mother, my mind slipped in it.
To forget the hardness of life O'Mother, My mind was involved in it.
To forget the sorrows of life, O'Mother I am searching happiness in dreams.
To forget the hardships of Karma (action) O'Mother I drowned in the happiness of dreams.
Sliding in dreams slowly slowly, O'Mother forgot about reality.
Forgetting everything O'Mother, lost the power too
You are the source of power O'Mother but I stayed far away from you.
Drowning in dreams always O'Mother, laziness pulled him.
When someone wakes him up he looks at him with anger, As you wake him up O'Mother he is longing for your love.
|