Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 460 | Date: 12-Jun-1986
તારા ઝાંઝરના ઝમકાર, માડી મીઠા સંભળાવજે
Tārā jhāṁjharanā jhamakāra, māḍī mīṭhā saṁbhalāvajē

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 460 | Date: 12-Jun-1986

તારા ઝાંઝરના ઝમકાર, માડી મીઠા સંભળાવજે

  No Audio

tārā jhāṁjharanā jhamakāra, māḍī mīṭhā saṁbhalāvajē

મા, ભગવાન (Almighty Mother, God)

1986-06-12 1986-06-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1949 તારા ઝાંઝરના ઝમકાર, માડી મીઠા સંભળાવજે તારા ઝાંઝરના ઝમકાર, માડી મીઠા સંભળાવજે

તારી આંખના અમીરસ પાન, માડી મીઠા કરાવજે

તારો હેતભર્યો હાથ, માડી માથે સદા ફેરવજે

મારા અજ્ઞાન અને અભિમાન, માડી તું હટાવજે

તારા નામ તણા ગુણગાન, માડી સદા કરાવજે

તારી માયા ને જગનું ભાન, માડી સદા ભુલાવજે

દઈને તારી દયાનું દાન, માડી સદા પ્રેમ વરસાવજે

કરીને મારાં સર્વે કામ, માડી હેત સદા વરસાવજે

દઈને તારા જ્ઞાનનો પ્રકાશ, માડી અજ્ઞાન મારું હટાવજે

દઈને તારાં દર્શનનું દાન, માડી ધન્ય મને બનાવજે
View Original Increase Font Decrease Font


તારા ઝાંઝરના ઝમકાર, માડી મીઠા સંભળાવજે

તારી આંખના અમીરસ પાન, માડી મીઠા કરાવજે

તારો હેતભર્યો હાથ, માડી માથે સદા ફેરવજે

મારા અજ્ઞાન અને અભિમાન, માડી તું હટાવજે

તારા નામ તણા ગુણગાન, માડી સદા કરાવજે

તારી માયા ને જગનું ભાન, માડી સદા ભુલાવજે

દઈને તારી દયાનું દાન, માડી સદા પ્રેમ વરસાવજે

કરીને મારાં સર્વે કામ, માડી હેત સદા વરસાવજે

દઈને તારા જ્ઞાનનો પ્રકાશ, માડી અજ્ઞાન મારું હટાવજે

દઈને તારાં દર્શનનું દાન, માડી ધન્ય મને બનાવજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tārā jhāṁjharanā jhamakāra, māḍī mīṭhā saṁbhalāvajē

tārī āṁkhanā amīrasa pāna, māḍī mīṭhā karāvajē

tārō hētabharyō hātha, māḍī māthē sadā phēravajē

mārā ajñāna anē abhimāna, māḍī tuṁ haṭāvajē

tārā nāma taṇā guṇagāna, māḍī sadā karāvajē

tārī māyā nē jaganuṁ bhāna, māḍī sadā bhulāvajē

daīnē tārī dayānuṁ dāna, māḍī sadā prēma varasāvajē

karīnē mārāṁ sarvē kāma, māḍī hēta sadā varasāvajē

daīnē tārā jñānanō prakāśa, māḍī ajñāna māruṁ haṭāvajē

daīnē tārāṁ darśananuṁ dāna, māḍī dhanya manē banāvajē
English Explanation Increase Font Decrease Font


This bhajan is one among all those collections where he is describing the compassionate Divine Mothers grace & beauty.

Your anklets chime, O'Mother sounds so sweet.

The rich full nectar of your eyes, O'Mother is so sweet.

Stretch out your purpose full hands, O'Mother always on my head.

Remove my ignorance and pride O'Mother

Make me praise your name forever O'Mother

May in your love, the realisation of the world O'Mother I always forget.

Giving me the gift of your kindness, O'Mother always shower your love on me.

By doing my all work, O'Mother, shower me with your caress.

Letting the light of your knowledge O'Mother let my ignorance be removed.

Give me the gift of your vision and make me blessed.
Scan Image

Gujarati Bhajan no. 460 by Satguru Devendra Ghia - Kaka
First...460461462...Last