BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 480 | Date: 14-Jul-1986
   Text Size Increase Font Decrease Font

ના કર, ના કર, તું આટલી કસોટી `મા', આદત તારી છૂટતી નથી

  No Audio

na kara, na kara, tum atali kasoti `ma', adata tari chhutati nathi

મા, ભગવાન (Almighty Mother, God)


1986-07-14 1986-07-14 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1969 ના કર, ના કર, તું આટલી કસોટી `મા', આદત તારી છૂટતી નથી ના કર, ના કર, તું આટલી કસોટી `મા', આદત તારી છૂટતી નથી
ભૂલો કરતો રહું હું સદા `મા', આદત મારી એ છૂટતી નથી
સંસારના તાપમાં તપતો રહ્યો `મા', પ્રેમ સદા તું વરસાવી રહી
પોકારું છું જ્યારે-જ્યારે તને `મા', નિરાશ કદી તું કરતી નથી
અસહાય બન્યો જ્યારે-જ્યારે `મા', સહાય કરવું તું ચૂકતી નથી
તોફાનોમાં અટવાયો જ્યારે-જ્યારે `મા', બચાવવું તું ભૂલી નથી
દાન તેં તો દીધાં ઘણાં `મા', તોય દાન દેતાં તું તો અચકાતી નથી
માગ્યું મેં તો ઘણું-ઘણું `મા', તોય માગણી મારી અટકતી નથી
પ્રેમભૂખ્યો બાળ છું તારો `મા', પ્રેમ તું તો લૂંટાવી રહી
દર્શનનો અભિલાષી છું બાળ તારો, રાહ બહુ જોવરાવતી નહીં
Gujarati Bhajan no. 480 by Satguru Devendra Ghia - Kaka
ના કર, ના કર, તું આટલી કસોટી `મા', આદત તારી છૂટતી નથી
ભૂલો કરતો રહું હું સદા `મા', આદત મારી એ છૂટતી નથી
સંસારના તાપમાં તપતો રહ્યો `મા', પ્રેમ સદા તું વરસાવી રહી
પોકારું છું જ્યારે-જ્યારે તને `મા', નિરાશ કદી તું કરતી નથી
અસહાય બન્યો જ્યારે-જ્યારે `મા', સહાય કરવું તું ચૂકતી નથી
તોફાનોમાં અટવાયો જ્યારે-જ્યારે `મા', બચાવવું તું ભૂલી નથી
દાન તેં તો દીધાં ઘણાં `મા', તોય દાન દેતાં તું તો અચકાતી નથી
માગ્યું મેં તો ઘણું-ઘણું `મા', તોય માગણી મારી અટકતી નથી
પ્રેમભૂખ્યો બાળ છું તારો `મા', પ્રેમ તું તો લૂંટાવી રહી
દર્શનનો અભિલાષી છું બાળ તારો, રાહ બહુ જોવરાવતી નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
nā kara, nā kara, tuṁ āṭalī kasōṭī `mā', ādata tārī chūṭatī nathī
bhūlō karatō rahuṁ huṁ sadā `mā', ādata mārī ē chūṭatī nathī
saṁsāranā tāpamāṁ tapatō rahyō `mā', prēma sadā tuṁ varasāvī rahī
pōkāruṁ chuṁ jyārē-jyārē tanē `mā', nirāśa kadī tuṁ karatī nathī
asahāya banyō jyārē-jyārē `mā', sahāya karavuṁ tuṁ cūkatī nathī
tōphānōmāṁ aṭavāyō jyārē-jyārē `mā', bacāvavuṁ tuṁ bhūlī nathī
dāna tēṁ tō dīdhāṁ ghaṇāṁ `mā', tōya dāna dētāṁ tuṁ tō acakātī nathī
māgyuṁ mēṁ tō ghaṇuṁ-ghaṇuṁ `mā', tōya māgaṇī mārī aṭakatī nathī
prēmabhūkhyō bāla chuṁ tārō `mā', prēma tuṁ tō lūṁṭāvī rahī
darśananō abhilāṣī chuṁ bāla tārō, rāha bahu jōvarāvatī nahīṁ

Explanation in English
In this Gujarati Bhajan Sadguru Devendra Ghiaji lovingly called Kakaji is narrating how the compassionate Divine Mother takes care of her kids. She is always present when her kids call her for support, and never tired of giving her kids fulfilling their wishes.
Don't do, don’t do so much test Mother, but you don't leave your habit.
I keep on making mistakes Mother, I am also not leaving my habit.
I was always burning in the heat of the world O'Mother, but you always kept showering your love .
Whenever I gave you a call Mother, you never disappointed me.
Whenever I became helpless then, Mother you always helped me.
Whenever I got stuck in storms, Mother you did not forget to save me.
You donated a lot O' Mother but while donating you do not hesitate.
I have asked a lot an lot O'Mother , but my demand has still not stopped.
Your child is hungry of your love O'Mother you always spend your love.
Now your child is aspiring for your vision, don't make me wait too much.

First...476477478479480...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall