Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 488 | Date: 30-Jul-1986
જાણ્યું નહીં તેં, શા કાજે આવ્યો તું જગ મહીં
Jāṇyuṁ nahīṁ tēṁ, śā kājē āvyō tuṁ jaga mahīṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 488 | Date: 30-Jul-1986

જાણ્યું નહીં તેં, શા કાજે આવ્યો તું જગ મહીં

  No Audio

jāṇyuṁ nahīṁ tēṁ, śā kājē āvyō tuṁ jaga mahīṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1986-07-30 1986-07-30 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1977 જાણ્યું નહીં તેં, શા કાજે આવ્યો તું જગ મહીં જાણ્યું નહીં તેં, શા કાજે આવ્યો તું જગ મહીં

ફૂલીને ફરતો રહ્યો, સર્વે કર્મોનો કર્તા બની

ખોયો સમય, ન આવી સમજ, લીલામાં અટવાઈ રહી

માર પડતાં, કંઈ ન સૂઝ્યું, હૈયે ચિંતા ઘેરી વળી

તોય અહં ના છૂટ્યો, રહ્યો તું કર્મોનો કર્તા બની

ઝીલીને ભાર હૈયામાં, શોધી રહ્યો માર્ગ અહીં-તહીં

કહેવું કોને, અહંનો પડદો, સદા વચ્ચે રહ્યો નડી

પડદો ના ચિરાયો, ભટકી રહ્યો, સદા માર્ગ ભૂલી

નિર્મળતાનાં ઝરણાં ના વહે, હૈયે જ્યાં અહં રહે ઘર કરી

પડદો ચિરાતાં, વહે એ ઝરણાં, હૈયું રહે પવિત્ર બની

માર્ગ થાશે ખુલ્લો તારો, બનશે હૈયું નિર્મળ જે ઘડી

જગકર્તા એ બોજ લઈ લેશે, તુજ ચિંતામાંથી મુક્ત કરી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jāṇyuṁ nahīṁ tēṁ, śā kājē āvyō tuṁ jaga mahīṁ

phūlīnē pharatō rahyō, sarvē karmōnō kartā banī

khōyō samaya, na āvī samaja, līlāmāṁ aṭavāī rahī

māra paḍatāṁ, kaṁī na sūjhyuṁ, haiyē ciṁtā ghērī valī

tōya ahaṁ nā chūṭyō, rahyō tuṁ karmōnō kartā banī

jhīlīnē bhāra haiyāmāṁ, śōdhī rahyō mārga ahīṁ-tahīṁ

kahēvuṁ kōnē, ahaṁnō paḍadō, sadā vaccē rahyō naḍī

paḍadō nā cirāyō, bhaṭakī rahyō, sadā mārga bhūlī

nirmalatānāṁ jharaṇāṁ nā vahē, haiyē jyāṁ ahaṁ rahē ghara karī

paḍadō cirātāṁ, vahē ē jharaṇāṁ, haiyuṁ rahē pavitra banī

mārga thāśē khullō tārō, banaśē haiyuṁ nirmala jē ghaḍī

jagakartā ē bōja laī lēśē, tuja ciṁtāmāṁthī mukta karī
English Explanation: Increase Font Decrease Font

You never tried to know, why you came into this world.

You gloated and roamed in the world as the doer of all your actions.

You lost the opportunity, did not understand, you just caught in the worldly play.

The moment you got stuck, you could not think of a way out, you started worrying in your heart.

Still you could not give up your ego, you remained as the doer of your actions.

You filled your heart with burden, you are searching for the solution here and there.

Whom to tell, the veil of ego always comes in between.

The curtain did not tear, and you have always wandered, forgetting the true way.

The springs of purity do not flow, when the ego resides in the heart.

As the curtain is torn, those springs flow and the heart becomes holy.

The path will become open, the moment the heart becomes pure.

The creator of the world shall take the burden, and free you from anxiety.
Scan Image

Gujarati Bhajan no. 488 by Satguru Sri Devendra Ghia - Kaka