Hymn No. 493 | Date: 07-Aug-1986
|
|
Text Size |
 |
 |
1986-08-07
1986-08-07
1986-08-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1982
હજારો વાત તુજને કરતો રહ્યો માડી
હજારો વાત તુજને કરતો રહ્યો માડી, હજી એક વાત કરવી તને બાકી છે માયામાં રાચતો હું તો જીવ છું માડી, આ વાત માડી તારા લક્ષ્યમાં તું રાખજે અથડાઈ અકળાઈ ભટક્યો છું ખૂબ માડી, સદા કૃપા મેં તો તારી યાચી છે પ્રેમ ભૂખ્યું હૈયું મારું, જગમાં સદા ઝંખતું રહ્યું, હૈયું હવે મારું માડી, તારા પ્રેમને પાત્ર છે કીધા તે કામ કંઈક માડી, હૈયે આશ વધુ જાગે છે, આશ પૂરજે એવી માડી, આશ રહે ના બાકી રે લોભ લાલચે લપટાયો સદા હું તો માડી, તારા દર્શનનો હૈયે લોભ સદા જગાવજે કામક્રોધમાં હૈયે સદા ડૂબ્યો છું માડી, કૃપા કરીને તારી, એને તું બાળી નાખજે દુઃખી કીધા અનેકને, ખુદ દુઃખી રહ્યો છું, માથે હાથ ફેરવી માડી, દિલાસો આપજે જાવું જગમાં ક્યાં માડી, સંજોગ ઊલટા છે, મુખ તારું ના ફેરવતી માડી, વાત ધ્યાનમાં રાખજે
https://www.youtube.com/watch?v=FMFWmxgv6Vc
Satguru Shri Devendra Ghia (Kaka)
હજારો વાત તુજને કરતો રહ્યો માડી, હજી એક વાત કરવી તને બાકી છે માયામાં રાચતો હું તો જીવ છું માડી, આ વાત માડી તારા લક્ષ્યમાં તું રાખજે અથડાઈ અકળાઈ ભટક્યો છું ખૂબ માડી, સદા કૃપા મેં તો તારી યાચી છે પ્રેમ ભૂખ્યું હૈયું મારું, જગમાં સદા ઝંખતું રહ્યું, હૈયું હવે મારું માડી, તારા પ્રેમને પાત્ર છે કીધા તે કામ કંઈક માડી, હૈયે આશ વધુ જાગે છે, આશ પૂરજે એવી માડી, આશ રહે ના બાકી રે લોભ લાલચે લપટાયો સદા હું તો માડી, તારા દર્શનનો હૈયે લોભ સદા જગાવજે કામક્રોધમાં હૈયે સદા ડૂબ્યો છું માડી, કૃપા કરીને તારી, એને તું બાળી નાખજે દુઃખી કીધા અનેકને, ખુદ દુઃખી રહ્યો છું, માથે હાથ ફેરવી માડી, દિલાસો આપજે જાવું જગમાં ક્યાં માડી, સંજોગ ઊલટા છે, મુખ તારું ના ફેરવતી માડી, વાત ધ્યાનમાં રાખજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hajaro vaat tujh ne karto rahyo maadi,
haji ek vaat karvi taane baki che
maya maa rachato hu to jiva chu maadi,
a vaat maadi taara lakshyamam tu rakhaje
athadai akalai bhatakyo chu khub maadi,
saad kripa me to taari yachi che
prem bhukhyum haiyu marum, jag maa saad jankhatum rahyum,
haiyu have maaru maadi, taara prem ne patra che
kidha te kaam kaik maadi, haiye aash vadhu jaage chhe,
aash puraje evi maadi, aash rahe na baki re
lobh lalache lapatayo saad hu to maadi,
taara darshanano haiye lobh saad jagavaje
kamakrodhamam haiye saad dubyo chu maadi,
kripa kari ne tari, ene tu bali nakhaje
dukhi kidha anekane, khuda dukhi rahyo chhum,
maathe haath pheravi maadi, dilaso aapje
javu jag maa kya maadi, sanjog ulata chhe,
mukh taaru na pheravati maadi, vaat dhyanamam rakhaje
Explanation in English:
Have told you a thousand things oh divine mother, but still I have one more thing to tell.
I am a soul living in illusions O'Mother, always keep this in your notice.
Colliding on my way, always in frustrations, I am wandering a lot O'Mother,
I am always begging for your grace.
My heart hungry for God’s love, was longing in the world,
My heart now O'Mother deserves your love.
You have done such work O'Mother, many hopes are arising in my heart,
Fulfill it in such a way that nothing is left incomplete.
I was always engrossed in lust and greed O'Mother,
Shower your blessings and burn these away.
I have caused suffering to many, and I have suffered a lot too,
Caress me oh mother and comfort me.
Where should I go in this world, the circumstance is always opposite,
Don't turn away your face O'Mother, keep this plea in your sight.
હજારો વાત તુજને કરતો રહ્યો માડીહજારો વાત તુજને કરતો રહ્યો માડી, હજી એક વાત કરવી તને બાકી છે માયામાં રાચતો હું તો જીવ છું માડી, આ વાત માડી તારા લક્ષ્યમાં તું રાખજે અથડાઈ અકળાઈ ભટક્યો છું ખૂબ માડી, સદા કૃપા મેં તો તારી યાચી છે પ્રેમ ભૂખ્યું હૈયું મારું, જગમાં સદા ઝંખતું રહ્યું, હૈયું હવે મારું માડી, તારા પ્રેમને પાત્ર છે કીધા તે કામ કંઈક માડી, હૈયે આશ વધુ જાગે છે, આશ પૂરજે એવી માડી, આશ રહે ના બાકી રે લોભ લાલચે લપટાયો સદા હું તો માડી, તારા દર્શનનો હૈયે લોભ સદા જગાવજે કામક્રોધમાં હૈયે સદા ડૂબ્યો છું માડી, કૃપા કરીને તારી, એને તું બાળી નાખજે દુઃખી કીધા અનેકને, ખુદ દુઃખી રહ્યો છું, માથે હાથ ફેરવી માડી, દિલાસો આપજે જાવું જગમાં ક્યાં માડી, સંજોગ ઊલટા છે, મુખ તારું ના ફેરવતી માડી, વાત ધ્યાનમાં રાખજે1986-08-07https://i.ytimg.com/vi/FMFWmxgv6Vc/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=FMFWmxgv6Vc હજારો વાત તુજને કરતો રહ્યો માડીહજારો વાત તુજને કરતો રહ્યો માડી, હજી એક વાત કરવી તને બાકી છે માયામાં રાચતો હું તો જીવ છું માડી, આ વાત માડી તારા લક્ષ્યમાં તું રાખજે અથડાઈ અકળાઈ ભટક્યો છું ખૂબ માડી, સદા કૃપા મેં તો તારી યાચી છે પ્રેમ ભૂખ્યું હૈયું મારું, જગમાં સદા ઝંખતું રહ્યું, હૈયું હવે મારું માડી, તારા પ્રેમને પાત્ર છે કીધા તે કામ કંઈક માડી, હૈયે આશ વધુ જાગે છે, આશ પૂરજે એવી માડી, આશ રહે ના બાકી રે લોભ લાલચે લપટાયો સદા હું તો માડી, તારા દર્શનનો હૈયે લોભ સદા જગાવજે કામક્રોધમાં હૈયે સદા ડૂબ્યો છું માડી, કૃપા કરીને તારી, એને તું બાળી નાખજે દુઃખી કીધા અનેકને, ખુદ દુઃખી રહ્યો છું, માથે હાથ ફેરવી માડી, દિલાસો આપજે જાવું જગમાં ક્યાં માડી, સંજોગ ઊલટા છે, મુખ તારું ના ફેરવતી માડી, વાત ધ્યાનમાં રાખજે1986-08-07https://i.ytimg.com/vi/heHot0aexKk/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=heHot0aexKk
|