BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 496 | Date: 11-Aug-1986
   Text Size Increase Font Decrease Font

વ્હેલાં રે વ્હેલાં આવજો માડી દર્શન દેવાને વહેલા આવજો

  No Audio

Vehla Re Vehla Aavjo Madi Darshan Devane Vehla Aavjo

મા, ભગવાન (Almighty Mother, God)

1986-08-11 1986-08-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1985 વ્હેલાં રે વ્હેલાં આવજો માડી દર્શન દેવાને વહેલા આવજો વ્હેલાં રે વ્હેલાં આવજો માડી દર્શન દેવાને વહેલા આવજો
આતુર નયને જોઈ રહ્યા છે, બાળુડાં તારી વાટ રે - દર્શન...
પ્રેમના તારા છાંટણા, બાળકો પર સદા વરસાવજે - દર્શન...
તારા હૈયાના અમીરસનું પાન માડી સદા કરાવજે - દર્શન...
નથી જાણતાં મંત્ર કે તંત્ર, છીએ તારા જ બાળ રે - દર્શન...
સાંભળ્યું છે રે માડી, અમને કરે છે તું સહાય રે - દર્શન...
તારી લીલામાં અટવાઈ થાક્યા છીએ, અમે બાળ રે - દર્શન...
કર્મનો હિસાબ, નથી કંઈ જાણતાં, જાણે છે તું એ માત રે - દર્શન...
હિસાબમાં માડી, રહી છે સદા પુણ્યની ખોટ રે - દર્શન...
તારા આશિષ અનેરા દઈને માડી, પૂરજે એ ખોટ રે - દર્શન...
Gujarati Bhajan no. 496 by Satguru Devendra Ghia - Kaka
વ્હેલાં રે વ્હેલાં આવજો માડી દર્શન દેવાને વહેલા આવજો
આતુર નયને જોઈ રહ્યા છે, બાળુડાં તારી વાટ રે - દર્શન...
પ્રેમના તારા છાંટણા, બાળકો પર સદા વરસાવજે - દર્શન...
તારા હૈયાના અમીરસનું પાન માડી સદા કરાવજે - દર્શન...
નથી જાણતાં મંત્ર કે તંત્ર, છીએ તારા જ બાળ રે - દર્શન...
સાંભળ્યું છે રે માડી, અમને કરે છે તું સહાય રે - દર્શન...
તારી લીલામાં અટવાઈ થાક્યા છીએ, અમે બાળ રે - દર્શન...
કર્મનો હિસાબ, નથી કંઈ જાણતાં, જાણે છે તું એ માત રે - દર્શન...
હિસાબમાં માડી, રહી છે સદા પુણ્યની ખોટ રે - દર્શન...
તારા આશિષ અનેરા દઈને માડી, પૂરજે એ ખોટ રે - દર્શન...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
vhēlāṁ rē vhēlāṁ āvajō māḍī darśana dēvānē vahēlā āvajō
ātura nayanē jōī rahyā chē, bāluḍāṁ tārī vāṭa rē - darśana...
prēmanā tārā chāṁṭaṇā, bālakō para sadā varasāvajē - darśana...
tārā haiyānā amīrasanuṁ pāna māḍī sadā karāvajē - darśana...
nathī jāṇatāṁ maṁtra kē taṁtra, chīē tārā ja bāla rē - darśana...
sāṁbhalyuṁ chē rē māḍī, amanē karē chē tuṁ sahāya rē - darśana...
tārī līlāmāṁ aṭavāī thākyā chīē, amē bāla rē - darśana...
karmanō hisāba, nathī kaṁī jāṇatāṁ, jāṇē chē tuṁ ē māta rē - darśana...
hisābamāṁ māḍī, rahī chē sadā puṇyanī khōṭa rē - darśana...
tārā āśiṣa anērā daīnē māḍī, pūrajē ē khōṭa rē - darśana...

Explanation in English
in this Gujarati Bhajan Kakaji is in desperation for the Divine Mother's glance so he is requesting her again and again to come early.
Kakaji pleads
Come early come early O Mother and give your vision.
Eager eye's are watching, children are waiting for your vision.
Sprinkle the showers of love, on your kids always- vision
Make us taste the nectar of your heart - vision
Don't know any incantations & mechanisms I am your child -vision.
Listening O'Mother you are always supporting us - vision.
Tired of being stuck in your illusions, We your kids - vision.
We don't know about our Karma's (actions) account you know it Mother - vision.
In accounting O'Mother there has always been a loss of virtue - vision.
Bless us in plenty O'Mother, and fulfill this loss - vision.

First...496497498499500...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall