Hymn No. 500 | Date: 11-Aug-1986
|
|
Text Size |
 |
 |
1986-08-11
1986-08-11
1986-08-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1989
એક નારીના રૂપ અનેક, દૃષ્ટિ જુદીથી, જુદા દેખાય
એક નારીના રૂપ અનેક, દૃષ્ટિ જુદીથી, જુદા દેખાય બાળકો એમાં `મા' ને નીરખે, નિજ પુરુષને પ્રેયસી દેખાય મા, બાપ એમાં પુત્રી દેખે, વીરાને વ્હાલસોઇ બેનડી દેખાય એક નારીના રૂપ અનેક, દૃષ્ટિ જુદીથી, જુદા દેખાય સોનાના રૂપ અનેક, ઘાટે ઘાટે નામ એના બદલાય સોની તો એની કિંમત કરશે, જેટલું સોનું એમાં સમાય નીર હોય કૂવા, નદી કે સરોવરનું, ભલે જુદું એ દેખાય તરસ્યો પીવે જળ જો એનું, એક સરખી એની પ્યાસ બુઝાય એક પ્રભુના રસ્તા અનેક, ભલે એ જુદા જુદા દેખાય ગમે તે એક રસ્તો લેજો, જરૂર એ રસ્તેથી પ્રભુ મળી જાય પ્રભુ વસ્યો અણુ અણુમાં, જુદા જુદા રૂપે જુદો દેખાય દૃષ્ટિમાંથી ભેદ હટતા, એનું સાચું રૂપ તો દેખાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ek nari na roop aneka, drishti judithi, juda dekhaay
balako ema 'maa' ne nirakhe, nija purushane preyasi dekhaay
ma, bapa ema putri dekhe, virane vhalasoi benadi dekhaay
ek nari na roop aneka, drishti judithi, juda dekhaay
sonana roop aneka, ghate ghate naam ena badalaaya
soni to eni kimmat karashe, jetalum sonum ema samay
neer hoy kuva, nadi ke sarovaranum, bhale judum e dekhaay
tarasyo pive jal jo enum, ek sarakhi eni pyas bujaya
ek prabhu na rasta aneka, bhale e juda juda dekhaay
game te ek rasto lejo, jarur e rastethi prabhu mali jaay
prabhu vasyo anu anumam, juda juda roope judo dekhaay
drishtimanthi bhed hatata, enu saachu roop to dekhaay
Explanation in English
In this Gujarati Bhajan Kakaji has very beautifully explored on divinity by various illustrations but one among them especially is about Woman.
Kakaji explains
A single woman has many different faces, but from different eye's she is seen in different forms.
The kids see their mother in a woman. A man sees her lover in her.
Mother and Father see their daughter in her, A brother see's a loving sister in her.
A single woman has different faces, but from different eyes she is seen differently in different forms.
Here Kakaji wants to tell us that God is seen and known by each & every individual in a different way . People walking on the path of spirituality their ways and experiences may differ but they do have a common destination.
Further he illustrates
Gold too has different names when it is in different forms.
A jeweller values it to an extent the amount of gold filled in it.
Whether the water is from a well, a river or a lake it looks different. But if you are thirsty and you drink the water from any resources it shall extinguish your thirst in a similar way.
Further he explains one god can be achieved through different ways though the way's and means seem to be different.
Whichever way you like choose it, and be consistent you shall meet the lord in the way.
As the lord is dwelling in each and every atom of this world but it appears differently.
But as the difference of the eyes disappear the true form can be seen.
|