Hymn No. 4715 | Date: 19-May-1993
હતો હતો અમૃતકુંભ તો મારી પાસે મારા જીવનમાં, અજાણ્યો તોયે હું એનાથી હતો
hatō hatō amr̥takuṁbha tō mārī pāsē mārā jīvanamāṁ, ajāṇyō tōyē huṁ ēnāthī hatō
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1993-05-19
1993-05-19
1993-05-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=215
હતો હતો અમૃતકુંભ તો મારી પાસે મારા જીવનમાં, અજાણ્યો તોયે હું એનાથી હતો
હતો હતો અમૃતકુંભ તો મારી પાસે મારા જીવનમાં, અજાણ્યો તોયે હું એનાથી હતો
પ્રેમનો સાગર તો છલકાતો હતો હૈયાંમાં, ફર્યો બહાર એને તો હું ગોતતો ને ગોતતો
તરસ્યો રહ્યો હું તો પ્રેમનાં જળમાં, તોયે રહ્યો સહુને પ્રેમ તો પાતોને પાતો
વિશ્વના અણુએ અણુનો હું તો એક અણુ હતો, ગરબડ તોયે હું તો કરતો હતો
શુષ્ક જીવનમાં પ્રેમ તો રસમય કરે, પ્રેમ તો હૈયાંમાં, છલકતો ને છલકતો હતો
પ્રેમ તો અનેક વાડો વચ્ચે પુરાયેલો હતો, માર્ગ એમાંથી મારે તો કાઢવાનો હતો
પ્રેમમય પ્રભુ કાંઈ નીરસ તો નથી, પ્રેમની ધારા રહે એ તો વરસાવતો ને વરસાવતો
જીવનમાં જીવનનો અમૃતકુંભ છે પાસે તારી, જીવનમાં લાચાર શાને બની ગયો હતો
કર કોશિશ જીવનમાં તું ડૂબવા એમાં, જીવનમાં નિરાશ તું શાને બન્યો હતો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hatō hatō amr̥takuṁbha tō mārī pāsē mārā jīvanamāṁ, ajāṇyō tōyē huṁ ēnāthī hatō
prēmanō sāgara tō chalakātō hatō haiyāṁmāṁ, pharyō bahāra ēnē tō huṁ gōtatō nē gōtatō
tarasyō rahyō huṁ tō prēmanāṁ jalamāṁ, tōyē rahyō sahunē prēma tō pātōnē pātō
viśvanā aṇuē aṇunō huṁ tō ēka aṇu hatō, garabaḍa tōyē huṁ tō karatō hatō
śuṣka jīvanamāṁ prēma tō rasamaya karē, prēma tō haiyāṁmāṁ, chalakatō nē chalakatō hatō
prēma tō anēka vāḍō vaccē purāyēlō hatō, mārga ēmāṁthī mārē tō kāḍhavānō hatō
prēmamaya prabhu kāṁī nīrasa tō nathī, prēmanī dhārā rahē ē tō varasāvatō nē varasāvatō
jīvanamāṁ jīvananō amr̥takuṁbha chē pāsē tārī, jīvanamāṁ lācāra śānē banī gayō hatō
kara kōśiśa jīvanamāṁ tuṁ ḍūbavā ēmāṁ, jīvanamāṁ nirāśa tuṁ śānē banyō hatō
|
|