Hymn No. 4738 | Date: 01-Jun-1993
|
|
Text Size |
 |
 |
1993-06-01
1993-06-01
1993-06-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=238
જીવનમાં ગોત્યું શું ને મેળવ્યું શું, કરજો વિચાર એનો જરા રે જીવનમાં
જીવનમાં ગોત્યું શું ને મેળવ્યું શું, કરજો વિચાર એનો જરા રે જીવનમાં ગોત્યું સુખ તો જીવનમાં, દુઃખ વિના જીવનમાં તો મેળવ્યું રે શું ગોત્યો પ્રેમ જીવનમાં તો જ્યાં, વેર ઊભું કર્યા વિના તો કર્યું શું ગોતી શાંતિ જીવનમાં તો જ્યાં, ઉપાધિ વિના તો મેળવ્યું રે શું ગોતી મુક્તિ જીવનમાં તો જ્યાં, બંધનો ઊભા કર્યા વિના કર્યું શું દુઃખ દૂર કરવા કીધી રે કોશિશો, દુઃખ રડયા વિના તો કર્યું શું નાના મોટા પ્રપંચોએ રાચ્યો તું જીવનમાં, એમાં જીવનમાં મેળવ્યું શું બાંધતોને બાંધતો રહ્યો વેર તું જીવનમાં, જીવનમાં એમાં મેળવ્યું શું કરી જીવનભર ચિંતા રે જીવનમાં, જીવનમાં એમાં તો મેળવ્યું શું નાચી નાચી વૃત્તિઓના નાચમાં નાચી, તમાશા વિના મેળવ્યું શું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivanamam gotyum shu ne melavyum shum, karjo vichaar eno jara re jivanamam
gotyum sukh to jivanamam, dukh veena jivanamam to melavyum re shu
gotyo prem jivanamam to jyam, ver ubhum upshum karya veena to karyum shivum , upanti shumi to karyum to karyum, ver ubhum karya veena to
karyum
goti mukti jivanamam to jyam, bandhano ubha karya veena karyum shu
dukh dur karva kidhi re koshisho, dukh radaya veena to karyum shu
nana mota prapanchoe rachyo tu jivanamam, ema jivanamam yo melavya
jivanum shivanam shivanam, melavyum jivanum, jivanum, jivanam, jivanum, jivanum, jivanam, jivanam, jivanam melavyum
shatoum band re jivanamam, jivanamam ema to melavyum shu
nachi nachi vrittiona nachamam nachi, tamasha veena melavyum shu
|