Hymn No. 4742 | Date: 04-Jun-1993
|
|
Text Size |
 |
 |
1993-06-04
1993-06-04
1993-06-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=242
મન, ભાવ ને બુદ્ધિ વિનાના પ્રણામને, પ્રણામ એને કેમ ગણી શકો
મન, ભાવ ને બુદ્ધિ વિનાના પ્રણામને, પ્રણામ એને કેમ ગણી શકો ઊછળતા અહંને (2) જગમાં તો કોઈ કિનારા તો ના રોકી શકે શારીરિક શક્તિને તો સીમાડા નડે, મનની શક્તિને કોઈ સીમાડા ના રોકી શકે ઊગતા કે ઢળતા સૂર્ય પર તો દષ્ટિ સહુ કરે, મધ્યાને તપતા સૂર્ય પર દૃષ્ટિ ના કોઈ માંડી શકે જગમાં મર્યાદામાં તો બધું શોભે, ખુદ મર્યાદા પણ મર્યાદામાં તો શોભે હૈયું જે સત્યને જીવનમાં સ્વીકારી લે, મન, બુદ્ધિ એને ત્યાં તો ના રોકી શકે છાંયડો તો તપતા તાપમાંથી તો બચાવી શકે, અંતરના તાપમાંથી તો કોણ બચાવી શકે વરસતો વરસાદ ધરતીને હરિયાળી કરી શકે, સૂકા હૈયાંને કોણ હરિયાળું કરી શકે ભવોભવના દુઃખને પ્રભુ એક જ દૂર કરી શકે, એના વિના બીજું કોણ દૂર કરી શકે જળના પ્રવાહને રોકવો સહેલો હશે, ઊછળતા અહંને જીવનમાં તો કોણ રોકી શકે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mana, bhaav ne buddhi veena na pranamane, pranama ene kem gani shako
uchhalata ahanne (2) jag maa to koi kinara to na roki shake
sharirika shaktine to simada nade, manani shaktine koi simada na roki shake
ugata ke dhalata suraneya paar to dashti sahu kare tapata surya paar drishti na koi mandi shake
jag maa maryadamam to badhu shobhe, khuda maryada pan maryadamam to shobhe
haiyu je satyane jivanamam swikari le, mana, buddhi ene tya to na roki
shavi aavi shake chhanyado to taparana tapamanthi to bacha tapata
varasato varasada dharatine hariyali kari shake, suka haiyanne kona hariyalum kari shake
bhavobhavana duhkh ne prabhu ek j dur kari shake, ena veena biju kona dur kari shake
jalana pravahane rokavo sahelo hashe, uchhalata ahanne jivanamam to kona roki shake
|