Hymn No. 4746 | Date: 07-Jun-1993
|
|
Text Size |
 |
 |
1993-06-07
1993-06-07
1993-06-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=246
જે હોડી ના તરી શકે, એ હોડીમાં બેસી, સામે પાર કેમ કરીને જવાશે
જે હોડી ના તરી શકે, એ હોડીમાં બેસી, સામે પાર કેમ કરીને જવાશે જે હોડીમાં પડયા હોય છેદ ઘણાં, એ હોડીમાં કેમ કરીને બેસી શકાશે જે હોડીમાં ના હશે કોઈ નાવિક, એ હોડી તો કેમ કરીને પાર લઈ જાશે જે હોડી તો હાલકડોલક થાય, એ હોડી સહીસલામત કેમ પહોંચાડશે જે હોડીમાં ભર્યો હશે ગજાબહારનો માલ, હોડી એ તો ડૂબ્યા વિના ના રહેશે જે હોડી વંટોળિયામાં જાય અટવાઈ, એ હોડી કેમ કરી સામે પાર પહોંચાડશે જે હોડી હશે ખખડધજ, એ હોડી તો જીંક પાણીની કેમ કરીને ઝીલી શકશે જે હોડી રહી શકશે તરતી ને તરતી, આશા એમાં એની તો રાખી શકાશે જે હોડી હશે તારા હાથવેંતમાં, એજ હોડી તને તો કામ લાગશે જે હોડી તને પાર ઉતારે, એ હોડીને જીવનમાં, તું તારી ને તારી ગણજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
je hodi na taari shake, e hodimam besi, same paar kem kari ne javashe
je hodimam padaya hoy chheda ghanam, e hodimam kem kari ne besi shakashe
je hodimam na hashe koi navika, e hodi to kem kari ne paar lai jaashe
je hodi to halakadolaka hodi sahisalamata kem pahonchadashe
je hodimam bharyo hashe gajabaharano mala, hodi e to dubya veena na raheshe
je hodi vantoliyamam jaay atavai, e hodi kem kari same paar pahonchadashe
je hodi hashe toja jahonchadashe, kari shodashe khakha hadashe, karaki rashati, karaki, khakha panhe, khakhili shodashe, kari shodi,
khakha hadashe ne tarati, aash ema eni to rakhi shakashe
je hodi hashe taara hathaventamam, ej hodi taane to kaam lagashe
je hodi taane paar utare, e hodine jivanamam, tu taari ne taari ganaje
|