Hymn No. 4768 | Date: 20-Jun-1993
|
|
Text Size |
 |
 |
છે અને છે, જે તારી પાસે તો છે, અને છે, બધું એ તો અહીંનું અહીં રહી જાશે
Che Ane Che, Je Tari Paase To Che, Ane Che, Badhu E To Ahinu Ahi Rahi Jase
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1993-06-20
1993-06-20
1993-06-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=268
છે અને છે, જે તારી પાસે તો છે, અને છે, બધું એ તો અહીંનું અહીં રહી જાશે
છે અને છે, જે તારી પાસે તો છે, અને છે, બધું એ તો અહીંનું અહીં રહી જાશે એક દિવસ જગ છોડીને જ્યારે તું જાશે, તારું બધું અહીંનું અહીં તો રહી જાશે ગળે ના વળગાડજે કોઈને તું એટલું રે, છોડતા એને, આંખે આંસુડાં આવી જાયે રે કરી કરી કર્યું ભેગું, જ્યાં છે એ તો છોડી જવાનું, એવું કરી ભેગું, શું વળવાનું છે પ્રેમથી ભલે કર્યું એ તો ભેગું, કરી માથાકૂટ જીવનભર તો એના કાજે રે આવશે જે સાથે, કરી ના દરકાર ભેગું કરવા એને, જીવનમાં તારે એને રે કરીશ ખોટું ખોટું ભેગું જો તું જીવનમાં રે, પડશે ઉઠાવવો ભાર એનો રે સમજી વિચારી જીવનમાં તું ભેગું કરજે રે, છોડવા એને રોવાની પાળી ના આવે રે કર્યું ભેગું તારું, તને ને તને કામ લાગશે રે, ના અન્યને એ કામ લાગશે રે છે મુક્તિ એ તો જીવનની પરમસિદ્ધિ, બીજી સિદ્ધિ મેળવી તું શું કરશે રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che ane chhe, je taari paase to chhe, ane chhe, badhu e to ahinu ahi rahi jaashe
ek divas jaag chhodi ne jyare tu jashe, taaru badhu ahinu ahi to rahi jaashe
gale na valagadaje koine tu etalum re, chhodata aasuda av re
kari kari karyum bhegum, jya Chhe e to chhodi javanum, evu kari bhegum, shu valavanum Chhe
prem thi Bhale karyum e to bhegum, kari mathakuta jivanabhara to ena kaaje re
aavashe per Sathe, kari na darakara bhegu Karava ene, jivanamam taare ene re
Karisha khotum khotum bhegu jo tu jivanamam re, padashe uthavavo bhaar eno re
samaji vichaari jivanamam tu bhegu karje re, chhodva ene rovani pali na aave re
karyum bhegu tarum, taane ne taane lagas lagashe re, na anyane e k
che mukti e to jivanani paramasiddhi, biji siddhi melavi tu shu karshe re
|