Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4770 | Date: 23-Jun-1993
તારા મનનો મોરલો રે, શેમાં ટહુકે, તારી દિલની ધડકન રે, શું બોલે (2)
Tārā mananō mōralō rē, śēmāṁ ṭahukē, tārī dilanī dhaḍakana rē, śuṁ bōlē (2)

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 4770 | Date: 23-Jun-1993

તારા મનનો મોરલો રે, શેમાં ટહુકે, તારી દિલની ધડકન રે, શું બોલે (2)

  No Audio

tārā mananō mōralō rē, śēmāṁ ṭahukē, tārī dilanī dhaḍakana rē, śuṁ bōlē (2)

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1993-06-23 1993-06-23 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=270 તારા મનનો મોરલો રે, શેમાં ટહુકે, તારી દિલની ધડકન રે, શું બોલે (2) તારા મનનો મોરલો રે, શેમાં ટહુકે, તારી દિલની ધડકન રે, શું બોલે (2)

તારા મનનો પઢાવેલો પોપટ રે, શું બોલે, નજર તારી જીવનમાં એ શું જુએ

તારા હૈયાંની ધડકન રે, શેમાં રે ઊછળે, હૈયું તારું રે, એ તો શેમાં આનંદે

તારું મનડું રે, જીવનમાં શેમાં રે મહાલે, મનડું તારું રે, એતો શેમાં રાચે

તારું મુખડું રે, આનંદના સંતોષે ચમકે, મુખડું તારું રે, એ તો આનંદે મલકે

તારા અંતરના તાર રે, શેમાં રે ઝણઝણે, અંતર તારું રે, શેને રે ઝંખે

તારા દિલમાં ઉદાસી ફેલાય છે રે, શાને કાજે, આશા દિલ પાસે રે, તું શાની રાખે

તારા મનને રે, જ્યાં ના તું જાણી શકે, અન્યના મનને રે, તું ક્યાંથી જાણી શકે

તારું મન જ્યાં અસ્થિર ને અસ્થિર રહે, જીવન તારું રે, સ્થિર તો ક્યાંથી રહે

તારા જીવનની કિંમત જો તું નહીં કરે, અન્ય તારા જીવનની કિંમત ક્યાંથી કરે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tārā mananō mōralō rē, śēmāṁ ṭahukē, tārī dilanī dhaḍakana rē, śuṁ bōlē (2)

tārā mananō paḍhāvēlō pōpaṭa rē, śuṁ bōlē, najara tārī jīvanamāṁ ē śuṁ juē

tārā haiyāṁnī dhaḍakana rē, śēmāṁ rē ūchalē, haiyuṁ tāruṁ rē, ē tō śēmāṁ ānaṁdē

tāruṁ manaḍuṁ rē, jīvanamāṁ śēmāṁ rē mahālē, manaḍuṁ tāruṁ rē, ētō śēmāṁ rācē

tāruṁ mukhaḍuṁ rē, ānaṁdanā saṁtōṣē camakē, mukhaḍuṁ tāruṁ rē, ē tō ānaṁdē malakē

tārā aṁtaranā tāra rē, śēmāṁ rē jhaṇajhaṇē, aṁtara tāruṁ rē, śēnē rē jhaṁkhē

tārā dilamāṁ udāsī phēlāya chē rē, śānē kājē, āśā dila pāsē rē, tuṁ śānī rākhē

tārā mananē rē, jyāṁ nā tuṁ jāṇī śakē, anyanā mananē rē, tuṁ kyāṁthī jāṇī śakē

tāruṁ mana jyāṁ asthira nē asthira rahē, jīvana tāruṁ rē, sthira tō kyāṁthī rahē

tārā jīvananī kiṁmata jō tuṁ nahīṁ karē, anya tārā jīvananī kiṁmata kyāṁthī karē
Scan Image

Gujarati Bhajan no. 4770 by Satguru Devendra Ghia - Kaka
First...476847694770...Last