Hymn No. 4778 | Date: 27-Jun-1993
|
|
Text Size |
 |
 |
જે સુખ મળશે ના પ્રભુના ચરણમાં, મળશે ના બીજે તને રે જગમાં
Je Sukh Malase Na Prabhuna Charanama, Malase Na Bije Tane Re Jagama
શરણાગતિ (Surrender)
1993-06-27
1993-06-27
1993-06-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=278
જે સુખ મળશે ના પ્રભુના ચરણમાં, મળશે ના બીજે તને રે જગમાં
જે સુખ મળશે ના પ્રભુના ચરણમાં, મળશે ના બીજે તને રે જગમાં દેખાય ના ચરણ તો પ્રભુના, બને મુશ્કેલ જગમાં એને રે ગોતવા હરી લેશે ચિંતા બધી એ તો, જ્યાં સોંપી દીધી ચિંતા બધી એના ચરણમાં હટી જાશે રે બધી રે જુદાઈ, જ્યાં બાંધી દીધા એના દિલથી દિલના તાંતણા હટી જુદાઈ જ્યાં, એક બની ગયા, સુખના ઝરણાં ત્યાં તો ફૂટી ગયા પ્રભુ પ્રેમના પુકાર હૈયાંમાં જ્યાં ઊઠતાં ગયા, ઝરણાં સુખના વહેતા થઈ ગયા જગ સુખનો સરવાળો કરી નહીં શકે બરાબરી, મળે જે પ્રભુના ચરણમાં સુખ સાગર તો છે પ્રભુના ચરણ, જાજે સદા તું તો પ્રભુના ચરણમાં મળશે ના સુખની નીંદર તને જગમાં, મળશે જે તને એના ચરણમાં રહેજે ને જાજે એવી રે સદા જગમાં, રહેજે સદા તું તો પ્રભુના ચરણમાં
https://www.youtube.com/watch?v=eZMifmuwg_U
Satguru Shri Devendra Ghia (Kaka)
જે સુખ મળશે ના પ્રભુના ચરણમાં, મળશે ના બીજે તને રે જગમાં દેખાય ના ચરણ તો પ્રભુના, બને મુશ્કેલ જગમાં એને રે ગોતવા હરી લેશે ચિંતા બધી એ તો, જ્યાં સોંપી દીધી ચિંતા બધી એના ચરણમાં હટી જાશે રે બધી રે જુદાઈ, જ્યાં બાંધી દીધા એના દિલથી દિલના તાંતણા હટી જુદાઈ જ્યાં, એક બની ગયા, સુખના ઝરણાં ત્યાં તો ફૂટી ગયા પ્રભુ પ્રેમના પુકાર હૈયાંમાં જ્યાં ઊઠતાં ગયા, ઝરણાં સુખના વહેતા થઈ ગયા જગ સુખનો સરવાળો કરી નહીં શકે બરાબરી, મળે જે પ્રભુના ચરણમાં સુખ સાગર તો છે પ્રભુના ચરણ, જાજે સદા તું તો પ્રભુના ચરણમાં મળશે ના સુખની નીંદર તને જગમાં, મળશે જે તને એના ચરણમાં રહેજે ને જાજે એવી રે સદા જગમાં, રહેજે સદા તું તો પ્રભુના ચરણમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
je sukh malashe na prabhu na charanamam, malashe na bije taane re jag maa
dekhaay na charan to prabhuna, bane mushkel jag maa ene re gotava
hari leshe chinta badhi e to, jya sopi didhi chinta badhi ena charan maa
hati jaashe re badai, judai dil thi dilana tantana
hati judai jyam, ek bani gaya, sukh na jarana tya to phuti gaya
prabhu prem na pukara haiyammam jya uthatam gaya, jarana sukh na vaheta thai gaya
jaag sukh no saravalo saga tokari nahi shuna sukh no saravalo kari nahi shuna charabhuk, charabhe
praje tohara praje tohae barabhuk, saad tu to prabhu na charan maa
malashe na sukhani nindar taane jagamam, malashe je taane ena charan maa
raheje ne jaje evi re saad jagamam, raheje saad tu to prabhu na charan maa
|
|