1993-07-13
1993-07-13
1993-07-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=303
કર્મો કર્યા વિના, ફળની આશા જીવનમાં, શાને તમે રાખી રહ્યાં છો

મન વિનાના તો માંડવા જીવનમાં રે, શાને તમે રચી રહ્યાં છો રચી
વાવી કડવાશને વેરના બીજ જીવનમાં, આશા સુખની શાને રાખી રહ્યાં છો
હૈયાંની સંકડાશમાં રે જીવનમાં, લાંબા પાથરણાં, તમે શાને પાથરી રહ્યાં છો
હૈયેથી ડર તો ખંખેર્યા વિના, હિંમતના ઓઢણા, શાને ઓઢી રહ્યાં છો
જીવનમાં તો હાર જીત વિનાની રે બાજી, શાને નાખી રહ્યાં છો
પૂરું જાણ્યા વિના રે જીવનમાં, શાને મન પ્રદર્શિત કરી રહ્યાં છો
પ્રેમની ધારા ભૂલીને રે જીવનમાં, અકારણ વેર શાને જગાવી રહ્યાં છો
દર્દ સહન કરવાને બદલે રે જીવનમાં, દર્દની ફરિયાદ શાને કરી રહ્યાં છો
આત્માના તેજને ભૂલીને રે જીવનમાં, માયાના અંધકારમાં શાને ભળી રહ્યાં છો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karmō karyā vinā, phalanī āśā jīvanamāṁ, śānē tamē rākhī rahyāṁ chō
mana vinānā tō māṁḍavā jīvanamāṁ rē, śānē tamē racī rahyāṁ chō racī
vāvī kaḍavāśanē vēranā bīja jīvanamāṁ, āśā sukhanī śānē rākhī rahyāṁ chō
haiyāṁnī saṁkaḍāśamāṁ rē jīvanamāṁ, lāṁbā pātharaṇāṁ, tamē śānē pātharī rahyāṁ chō
haiyēthī ḍara tō khaṁkhēryā vinā, hiṁmatanā ōḍhaṇā, śānē ōḍhī rahyāṁ chō
jīvanamāṁ tō hāra jīta vinānī rē bājī, śānē nākhī rahyāṁ chō
pūruṁ jāṇyā vinā rē jīvanamāṁ, śānē mana pradarśita karī rahyāṁ chō
prēmanī dhārā bhūlīnē rē jīvanamāṁ, akāraṇa vēra śānē jagāvī rahyāṁ chō
darda sahana karavānē badalē rē jīvanamāṁ, dardanī phariyāda śānē karī rahyāṁ chō
ātmānā tējanē bhūlīnē rē jīvanamāṁ, māyānā aṁdhakāramāṁ śānē bhalī rahyāṁ chō
|