Hymn No. 4830 | Date: 24-Jul-1993
|
|
Text Size |
 |
 |
1993-07-24
1993-07-24
1993-07-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=330
કરી વાહ વાહ તો જીવનમાં મારી, ખોદશો ના ઘોર તમે મારી રે
કરી વાહ વાહ તો જીવનમાં મારી, ખોદશો ના ઘોર તમે મારી રે તમારી વાહ વાહમાં, ફુલાઈ ઘોરમાં જલદી પહોંચી હું તો જઈશ દઈશ ગુમાવી સત્ય હું મારું, એમાં ને એમાં જ્યાં હું રાચતો રહીશ પ્રભુ તમે તો પ્રભુ છો, થાતી નથી અસર તમને તો વાહ વાહની કરી વાહ વાહ તમારી, ઉતારી દઈશ ઉપરથી, મારા હૈયાંની ખાઈમાં રે વાહ વાહથી ફુલાવી દઈશ તમને એટલા,લાવી નીચે હૈયાંમાં દઈશ સમાવી બચી ના શકશો તમે મારી વાહ વાહથી, કરી દઈશ હૈયાંની ખીણને ખાલી બચી શકીશ ક્યાં સુધી તું રે પ્રભુ, વાહ વાહથી દઈશ તને હું ફુલાવી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kari vaha vaha to jivanamam mari, khodasho na ghora tame maari re
tamaari vaha vahamam, phulai ghoramam jaladi pahonchi hu to jaish
daish gumavi satya hu marum, ema ne ema jya hu rachato rahisha
prabhu tame to prabhu to chho, thatara tahi nathi to prabhu chho, thatara tahi toahi
kari vaha vaha tamari, utari daish uparathi, maara haiyanni khaimam re
vaha vahathi phulavi daish tamane etala, lavi niche haiyammam daish samavi
bachi na shakasho tame maari vaha vahathi, kari daish haiy vahathi, kari daish haiy vathani, khinane
khali shish tahanni, shish tahhui, shish tahhui, sudhu dahuane hu phulavi
|
|