Hymn No. 4831 | Date: 25-Jul-1993
|
|
Text Size |
 |
 |
1993-07-25
1993-07-25
1993-07-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=331
કરી વાહ વાહ જીવનમાં તો મારી, ખોદશો ના પતનની ખાઈ તો મારી
કરી વાહ વાહ જીવનમાં તો મારી, ખોદશો ના પતનની ખાઈ તો મારી ફુલાવી વાહ વાહમાં તો ભારી, દેજો ના મને તો એ ખાઈમાં તો ધકેલી જાશે ભેદી હૈયાંના કવચને જ્યાં, અહંને હૈયાંમાંથી દેશે બહાર એ તો લાવી કરતો ના વાહ વાહ મારી, હાજરીમાં મારી, છે વિનંતિ સહુને આટલી તો મારી હશે કે ના હશે, પાત્રતા જીવનમાં મારી, સમજતો થઈશ પાત્રતા વધુ તો મારી કરવા ફાયદો મારો, એના બદલે, નુકસાનમાં દેશો મને એમાં તો ઉતારી ગમ્યું ભલે થોડું તમેને તો મારું, પણ દેજો ના વિનંતી મારી તમે વિસારી યોગ્યતાની રાહ પર તો જીવનમાં, પગલાં હજી રહ્યો છું જ્યાં હું તો માંડી ડગમગાવી જશે મારા પગલાંને જીવનમાં તો, વાહ વાહ તો તમારી ચાહતો નથી હું પ્રભુ વિના દાદ કોઈની, મળી નથી વાહ વાહ હજી પ્રભુની
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kari vaha vaha jivanamam to mari, khodasho na patanani khai to maari
phulavi vaha vahamam to bhari, dejo na mane to e khaimam to dhakeli
jaashe bhedi haiyanna kavachane jyam, ahanne haiyammanthi
, vaha chahe mari, hajimaha karto vinanti sahune atali to maari
hashe ke na hashe, patrata jivanamam mari, samajato thaish patrata vadhu to maari
karva phayado maro, ena badale, nukasanamam desho mane ema to utari
ganyum bhale thodu tamene to marum, pan yogat na vinani
mariy paar to jivanamam, pagala haji rahyo chu jya hu to mandi
dagamagavi jaashe maara pagala ne jivanamam to, vaha vaha to tamaari
chahato nathi hu prabhu veena dada koini, mali nathi vaha vaha haji prabhu ni
|