Hymn No. 4832 | Date: 25-Jul-1993
|
|
Text Size |
 |
 |
1993-07-25
1993-07-25
1993-07-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=332
મથી મથી, લાવી ના શકશો નિવેડો જેનો, મળી જાય જ્યાં ઉકેલ એનો
મથી મથી, લાવી ના શકશો નિવેડો જેનો, મળી જાય જ્યાં ઉકેલ એનો જીવનમાં રે ત્યારે, હૈયાંમાં તો આનંદને આનંદ ઊભરાઈ જાય રહેતું ને રહેતું કામ અધૂરું રે જીવનમાં, જ્યાં એ તો પૂરું થઈ જાય જીવનમાં જ્યાં બિછડેલા સાથી, અચાનક તો જ્યાં જીવનમાં મળી જાય રાહમાં અટવાતા રાહીને, જીવનમાં જ્યાં રાહ સાચી તો મળી જાય નિરાશાને નિરાશાઓમાં ડૂબેલા હૈયાંને, દૂરનું પણ આશાનું કિરણ મળી જાય જીવનમાં અસફળતાની રાહ પર જ્યાં, પહેલી સફળતા મળી જાય જીવનમાં તો ધાર્યો ના હોય ત્યાંથી જ્યાં, પ્રેમભર્યો આવકાર મળી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mathi mathi, lavi na shakasho nivedo jeno, mali jaay jya ukela eno
jivanamam re tyare, haiyammam to anandane aanand ubharai jaay
rahetu ne rahetu kaam adhurum re jivanamaya, jya e to jamaya
jami jaman jaman sathi, mali jaman
saath jaman sathi, achamhela atavata rahine, jivanamam jya raah sachi to mali jaay
nirashane nirashaomam dubela haiyanne, duranum pan ashanum kirana mali jaay
jivanamam asaphalatani raah paar jyam, paheli saphalata mali jaay
jivanamaya jivanamaya mali jaryo jaryo, premaryo jaryo toya
|
|