Hymn No. 4838 | Date: 27-Jul-1993
|
|
Text Size |
 |
 |
જાય છે, જાય છે, જાય છે જગમાંથી, તો સહુ એક દિવસ તો જાય છે
Jay Che, Jay Che, Jay Che Jagamathi, To Sahu Ek Divas To Jay Che
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1993-07-27
1993-07-27
1993-07-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=338
જાય છે, જાય છે, જાય છે જગમાંથી, તો સહુ એક દિવસ તો જાય છે
જાય છે, જાય છે, જાય છે જગમાંથી, તો સહુ એક દિવસ તો જાય છે ના કહીને તો કોઈ જગમાંથી જાય છે, ના મોતને કોઈથી રોકી શકાય છે સંત ભી જાશે, મહંત ભી જાશે, ના પાપી કે પુણ્યશાળી રોકાઈ જાય છે ના પાપ કે પુણ્ય વિના, જગમાંથી ના કાંઈ સાથે એ લઈ જાય છે પાપ પુણ્યની મહેરબાનીથી, નવા સ્વરૂપે જગમાં પાછા આવી જાય છે જાય છે સહુ જગમાંથી પોતાની યાદ ને મહેક, પોતાની રીતે મુક્તાં જાય છે છે મૃત્યુ જીવનયાત્રાનું છેલ્લું ધામ, નવી યાત્રા ફરી ત્યાંથી શરૂ થાય છે મૃત્યુનું સત્ય ના સ્વીકારીને જીવનમાં, જીવનની તૈયારી તો રહી જાય છે જાય છે, જાય છે, જે જાય છે, જગને એ તો કાંઈ ને કાંઈ તો કહેતાં જાય છે આવ્યા હતા તો ખાલી હાથે રે જગમાં, જગમાંથી ખાલી હાથે તો જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jaay chhe, jaay chhe, jaay che jagamanthi, to sahu ek divas to jaay che
na kahine to koi jagamanthi jaay chhe, na motane koi thi roki shakaya che
santa bhi jashe, mahanta bhi jashe, na paapi ke
na paap punyashali rokai ke punya che vina, jagamanthi na kai Sathe e lai jaay Chhe
paap punyani maherabanithi, nav svarupe jag maa pachha aavi jaay Chhe
jaay Chhe sahu jagamanthi potani yaad ne Maheka, potani rite muktam jaay Chhe
Chhe nrityu jivanayatranum chhellum dhaam navi yatra phari tyathi Sharu thaay Chhe
nrityunum satya na svikarine jivanamam, jivanani taiyari to rahi jaay che
jaay chhe, jaay chhe, je jaay chhe, jag ne e to kai ne kai to kahetam jaay che
aavya hata to khali haathe re jagamam, jagamanthi khali haathe to jaay che
|