Hymn No. 4861 | Date: 03-Aug-1993
|
|
Text Size |
 |
 |
1993-08-03
1993-08-03
1993-08-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=361
એક વાત તો એવી, જીવનમાં તો એ યાદગાર બની ગઈ (2)
એક વાત તો એવી, જીવનમાં તો એ યાદગાર બની ગઈ (2) પસાર કંઈક તો થાતીને થાતી ગઈ, એ યાદ તો એવી સ્થિર રહી ગઈ આવી, એ એવી રીતે આવી, જીવનનું જીવનમાં એ એક અંગ બની ગઈ ઘટના એવી એ તો ઘડાઈ ગઈ, એની એ યાદ, એ તો યાદગાર બની ગઈ એ યાદ તો જીવનના દુઃખ ભુલાવી ગઈ, એ યાદ સુખ અનેક આપી ગઈ એ યાદ જીવનના થાક અને થકાવટ, જીવનના બધા એ તો ભુલાવી ગઈ એની યાદે યાદે ચમક્યાં, આંસુનાં મોતીડાં, જીવનના મોતીના હાર બની ગઈ એ યાદ અનોખી, હૈયાંમાં તો એવો, આનંદસાગર એ તો છલકાવી ગઈ એ યાદને સંભાળી રાખી આંખની પલકમાં, જીવનની મૂડી મારી એ બની ગઈ મૂંઝાયેલા મારા મનને સહારો દઈ, મારા જીવનમાં સહારો મારો એ બની ગઈ ખાશો ના કોઈ ખોટી દયા યાદની મારી, જીવનમાં હર દયા મારી યાદ બની ગઈ પ્રભુની દયા વિના નથી રે કાંઈ જીવન, હર દયા એની, જીવનની યાદ બની ગઈ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ek vaat to evi, jivanamam to e yadagara bani gai (2)
pasara kaik to thatine thati gai, e yaad to evi sthir rahi gai
avi, e evi rite avi, jivananum jivanamam e ek anga bani gai
ghatana evi e to ghadai gai, en e yada, e to yadagara bani gai
e yaad to jivanana dukh bhulavi gai, e yaad sukh anek aapi gai
e yaad jivanana thaak ane thakavata, jivanana badha e to bhulavi gai
eni yade yade chamakyam, ansunam motidai
e hivada anokhi, haiyammam to evo, aanandasagar e to chhalakavi gai
e yadane sambhali rakhi ankhani palakamam, jivanani mudi maari e bani gai
munjayela maara mann ne saharo dai, maara jivanamam saharo maaro e bani gai
khasho na koi khoti daya yadani mari, jivanamam haar daya maari yaad bani gai
prabhu ni daya veena nathi re kai jivana, haar daya eni, jivanani yaad bani gai
|