Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4877 | Date: 08-Aug-1993
તારા જીવનને વેરાન ના તું બનાવ, તારા જીવનને વેરાન ના તું બનાવ
Tārā jīvananē vērāna nā tuṁ banāva, tārā jīvananē vērāna nā tuṁ banāva

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4877 | Date: 08-Aug-1993

તારા જીવનને વેરાન ના તું બનાવ, તારા જીવનને વેરાન ના તું બનાવ

  No Audio

tārā jīvananē vērāna nā tuṁ banāva, tārā jīvananē vērāna nā tuṁ banāva

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1993-08-08 1993-08-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=377 તારા જીવનને વેરાન ના તું બનાવ, તારા જીવનને વેરાન ના તું બનાવ તારા જીવનને વેરાન ના તું બનાવ, તારા જીવનને વેરાન ના તું બનાવ

ઉગાડી આડેધડ, ખોટા વિચારોના છોડવા, જીવનને વનમાં ના તું પલટાવ

સૂકવી ધારા પ્રેમની હૈયેથી, જીવનને હરિયાળું બનતું ના તું અટકાવ

જીવનને સાચી રાહમાં ઢાંચી, જીવનમાં સાચા સુખની સરિતા તો તું વહાવ

કરવા જીવનને તો સરળ, જીવનમાં સરળતા ને સરળ માર્ગ તું અપનાવ

જીવન જીવવું છે જેવી રીતે તારે, તારા મન પાસેથી કાર્ય એવું તું કરાવ

ખોટા આચારો ને ખોટી ઇચ્છાઓને, જીવનમાં એને મૂળથી તો તું દબાવ

થાવું છે જ્યારે તારે તો પ્રભુના, પ્રભુને તું જીવનમાં પોતાના તો બનાવ

જાય જો રૂઠી પ્રભુ તો તારાથી, કરી કોશિશ તો બધી, એને તો તું મનાવ

તારામાં ને તારામાં, છૂપી શક્તિને તો તારા, જીવનમાં હવે તો તું જગાવ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tārā jīvananē vērāna nā tuṁ banāva, tārā jīvananē vērāna nā tuṁ banāva

ugāḍī āḍēdhaḍa, khōṭā vicārōnā chōḍavā, jīvananē vanamāṁ nā tuṁ palaṭāva

sūkavī dhārā prēmanī haiyēthī, jīvananē hariyāluṁ banatuṁ nā tuṁ aṭakāva

jīvananē sācī rāhamāṁ ḍhāṁcī, jīvanamāṁ sācā sukhanī saritā tō tuṁ vahāva

karavā jīvananē tō sarala, jīvanamāṁ saralatā nē sarala mārga tuṁ apanāva

jīvana jīvavuṁ chē jēvī rītē tārē, tārā mana pāsēthī kārya ēvuṁ tuṁ karāva

khōṭā ācārō nē khōṭī icchāōnē, jīvanamāṁ ēnē mūlathī tō tuṁ dabāva

thāvuṁ chē jyārē tārē tō prabhunā, prabhunē tuṁ jīvanamāṁ pōtānā tō banāva

jāya jō rūṭhī prabhu tō tārāthī, karī kōśiśa tō badhī, ēnē tō tuṁ manāva

tārāmāṁ nē tārāmāṁ, chūpī śaktinē tō tārā, jīvanamāṁ havē tō tuṁ jagāva
Scan Image

Gujarati Bhajan no. 4877 by Satguru Devendra Ghia - Kaka
First...487348744875...Last