Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4879 | Date: 08-Aug-1993
કર્યું એવું તો શું, કહો એ તો તમે, દૂર ને દૂર તમે, કેમ રહ્યાં છો
Karyuṁ ēvuṁ tō śuṁ, kahō ē tō tamē, dūra nē dūra tamē, kēma rahyāṁ chō

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 4879 | Date: 08-Aug-1993

કર્યું એવું તો શું, કહો એ તો તમે, દૂર ને દૂર તમે, કેમ રહ્યાં છો

  No Audio

karyuṁ ēvuṁ tō śuṁ, kahō ē tō tamē, dūra nē dūra tamē, kēma rahyāṁ chō

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1993-08-08 1993-08-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=379 કર્યું એવું તો શું, કહો એ તો તમે, દૂર ને દૂર તમે, કેમ રહ્યાં છો કર્યું એવું તો શું, કહો એ તો તમે, દૂર ને દૂર તમે, કેમ રહ્યાં છો

વિના કારણ કરો ના શિક્ષા તમે, કહો કયા એવા ગુના તો અમે કર્યા છે

અજાણતા હો કે જાણીને હવે, ગુના આખર એ તો અમારા ને અમારા છે

જણાવી જરા તો અમને, સુધારો હવે તો અમને, હાથમાં એ તો તમારી છે

અજાણતા સહ્યો વિયોગ અમે, જણાવી વિયોગ શાને તમે કરાવો છો

નથી કોઈ મુકાબલો તમારો કે અમારો, વાત આ તો પ્રેમભરી તો છે

કરી હશે ભૂલો ઘણી અમે, રહી ધ્યાન બહાર બધું સ્વીકાર અમારો છે

છે વાત આ તો અમારી, નથી ધ્યાન બહાર તમારી, તમે બધું તો જાણો છો

કરી રજુઆત અમે તો અમારી, રાખજો ધ્યાનમાં આ, વિનંતિ આ અમારી છે

કર્યું એવું તો શું, કહો એ તો તમે, દૂર ને દૂર તમે શાને રહ્યાં છો
View Original Increase Font Decrease Font

કર્યું એવું તો શું, કહો એ તો તમે, દૂર ને દૂર તમે, કેમ રહ્યાં છો

વિના કારણ કરો ના શિક્ષા તમે, કહો કયા એવા ગુના તો અમે કર્યા છે

અજાણતા હો કે જાણીને હવે, ગુના આખર એ તો અમારા ને અમારા છે

જણાવી જરા તો અમને, સુધારો હવે તો અમને, હાથમાં એ તો તમારી છે

અજાણતા સહ્યો વિયોગ અમે, જણાવી વિયોગ શાને તમે કરાવો છો

નથી કોઈ મુકાબલો તમારો કે અમારો, વાત આ તો પ્રેમભરી તો છે

કરી હશે ભૂલો ઘણી અમે, રહી ધ્યાન બહાર બધું સ્વીકાર અમારો છે

છે વાત આ તો અમારી, નથી ધ્યાન બહાર તમારી, તમે બધું તો જાણો છો

કરી રજુઆત અમે તો અમારી, રાખજો ધ્યાનમાં આ, વિનંતિ આ અમારી છે

કર્યું એવું તો શું, કહો એ તો તમે, દૂર ને દૂર તમે શાને રહ્યાં છો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karyuṁ ēvuṁ tō śuṁ, kahō ē tō tamē, dūra nē dūra tamē, kēma rahyāṁ chō

vinā kāraṇa karō nā śikṣā tamē, kahō kayā ēvā gunā tō amē karyā chē

ajāṇatā hō kē jāṇīnē havē, gunā ākhara ē tō amārā nē amārā chē

jaṇāvī jarā tō amanē, sudhārō havē tō amanē, hāthamāṁ ē tō tamārī chē

ajāṇatā sahyō viyōga amē, jaṇāvī viyōga śānē tamē karāvō chō

nathī kōī mukābalō tamārō kē amārō, vāta ā tō prēmabharī tō chē

karī haśē bhūlō ghaṇī amē, rahī dhyāna bahāra badhuṁ svīkāra amārō chē

chē vāta ā tō amārī, nathī dhyāna bahāra tamārī, tamē badhuṁ tō jāṇō chō

karī rajuāta amē tō amārī, rākhajō dhyānamāṁ ā, vinaṁti ā amārī chē

karyuṁ ēvuṁ tō śuṁ, kahō ē tō tamē, dūra nē dūra tamē śānē rahyāṁ chō
Scan Image

Gujarati Bhajan no. 4879 by Satguru Devendra Ghia - Kaka
First...487648774878...Last