Hymn No. 4881 | Date: 08-Aug-1993
|
|
Text Size |
 |
 |
આડું ને અવળું, આડું ને અવળું, જીવનમાં થાતું રહે, આડું ને અવળું
Aadu Ne Avalu, Aadu Ne Avalu, Jeevanama Thatu Rahe, Aadu Ne Avalu
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1993-08-08
1993-08-08
1993-08-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=381
આડું ને અવળું, આડું ને અવળું, જીવનમાં થાતું રહે, આડું ને અવળું
આડું ને અવળું, આડું ને અવળું, જીવનમાં થાતું રહે, આડું ને અવળું રહે થાતું આડું ને અવળું, પ્રભુ તારા વિના કરી ના શકે કોઈ એને સવળું ચાહે સહુ જીવનમાં થાય, સીધું ને સીધું, તારી કૃપા વિના થાય ના સીધું કરાવે મન તો આડું ને અવળું, થઈ જાય જીવન એમાં તો નબળું જોઈએ ના જીવનમાં બીજું ને બીજું, જોઈએ જીવનમાં સહુને સરળ ને સીધું દીધેલી બુદ્ધિથી જો જાણીશું ના પ્રભુને, જાણજો બુદ્ધિનું કાઢયું તો દેવાળું બનવું નથી રે જીવનમાં, સદા પુરુષાર્થી રહેવું નથી, કદી સુંવાળું ને સુંવાળું છીએ જીવનમાં તો બધા, છે જગમાં તો બધા, પ્રભુની ચાવીનું પૂતળું દીધી બુદ્ધિ, દીધું જ્ઞાન પ્રભુએ જીવનમાં, રહ્યાં છીએ કરતા આડું ને અવળું દેખાતું નથી ભાગ્ય તો જીવનમાં, છે એ તો જીવનમાં હવાથી ભી પાતળું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
adum ne avalum, adum ne avalum, jivanamam thaatu rahe, adum ne avalum
rahe thaatu adum ne avalum, prabhu taara veena kari na shake koi ene savalum
chahe sahu jivanamam thaya, sidhum ne sidhum, taari kripa veena thaay na sidhum
karave man avalum, thai jaay JIVANA ema to nabalum
joie na jivanamam biju ne bijum, joie jivanamam Sahune Sarala ne sidhum
didheli buddhithi jo janishum na prabhune, janajo buddhinum kadhayum to devalum
banavu nathi re jivanamam, saad purusharthi rahevu nathi, kadi sumvalum ne sumvalum
chhie jivanamam to badha, che jag maa to badha, prabhu ni chavinum putalum
didhi buddhi, didhu jnaan prabhu ae jivanamam, rahyam chhie karta adum ne avalum
dekhatu nathi bhagya to jivanamam, che e to jivanamam havathi bhi patalum
|