Hymn No. 4886 | Date: 15-Aug-1993
|
|
Text Size |
 |
 |
1993-08-15
1993-08-15
1993-08-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=386
કાન દઈ સાંભળજે તું, મન દઈ સાંભળજે તું
કાન દઈ સાંભળજે તું, મન દઈ સાંભળજે તું, ચિત્ત જોડી સાંભળજે આ તો તું નથી કાયમનો તારો, આ તો કાંઈ વાસ, બદલ્યા ને બદલીશ કેટલાં તું આવા નિવાસ હૈયાંમાં ધરજે તું તો આ વાત, દિલમાં ધરજે તું આ વાત, ભૂલજે ના તું એ તો વાત કરીશ ભૂલો ઘણી, તું કરતો રહીશ ક્યાં સુધી, કર્યો ના કદી તેં આનો તો વિચાર થાક્યો નથી શું તું, બદલતા ને બદલતા નિવાસ, આવ્યો ના તને શું આ વિચાર કરીશ નહીં જો તું આ દિશામાં તો કાંઈ, અટકશે ના કાંઈ તારી આ તો રફતાર માનતો ને માનતો ચાલીશ તું એને કાયમનો નિવાસ, આવશે આકરા એના પરિણામ કરતો ના જીવનમાં તું એને ઊભી, કરી કરી જીવનમાં મારું મારું, કરીશ ઊભી મોકાણ દૂર ને દૂર રહી જાશે રે એ તારો નિવાસ, રચ્યોપચ્યો રહીશ જો તારા તો આ નિવાસ હશે દૂર ને દૂર કે હશે પાસે, પડશે રે જાવું, પડશે રે પહોંચવું, તારે તારા એ નિવાસ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kaan dai sambhalaje tum, mann dai sambhalaje tum,
chitt jodi sambhalaje a to tu
nathi kayamano taro, a to kai vasa,
badalya ne badalisha ketalam tu ava nivaas
haiyammam dharje tu to a vata, dil maa dharje tu e toul a vata,
bh vaat
karish bhulo ghani, tu karto rahisha kya sudhi,
karyo na kadi te ano to vichaar
thaakyo nathi shu tum, badalata ne badalata nivasa,
aavyo na taane shu a vichaar
karish nahi jo tu a disha maa to kami,
atakashe na kai taari a to raphatara
manato ne manato chalisha tu ene kayamano nivasa,
aavashe akara ena parinama
karto na jivanamam tu ene ubhi, kari kari jivanamam maaru marum,
karish ubhi mokana
dur ne dur rahi jaashe re e taaro nivasa,
rachyopachyo rahisha jo taara to a nivaas
hashe dur ne dur ke hashe pase, padashe re javum,
padashe re pahonchavum, taare taara e nivaas
|