Hymn No. 4928 | Date: 11-Sep-1993
|
|
Text Size |
 |
 |
રોક્તી ના રે માડી, આજ મને, તું રોક્તી ના, તું રોક્તી ના
Rokati Na Re Maadi, Aaj Mane, Tu Rokati Na, Tu Rokati Na
પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)
1993-09-11
1993-09-11
1993-09-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=428
રોક્તી ના રે માડી, આજ મને, તું રોક્તી ના, તું રોક્તી ના
રોક્તી ના રે માડી, આજ મને, તું રોક્તી ના, તું રોક્તી ના વહેવા દેજે મારા અંતરની આંસુની ધારાને, આજ એને તું રોક્તી ના મૂંઝારામાં મૂંઝારાનો કરીને વધારો, મને આજ તું એમાં મૂંઝવતી ના કરવું છે હૈયું ખાલી તારી પાસે, બાધા એમાં તું આજ નાંખતી ના ભલે ભર્યું છે ઘણું હૈયાંમાં આજે, એને ખાલી કરાવ્યા વિના તું રહેતી ના બનવું છે હળવું ફૂલ, આજ ચરણમાં તારા, બનાવ્યા વિના તું રાખતી ના હોય ભર્યું હૈયે દર્દ નવું કે જૂનું, બધું ખાલી કરાવ્યા વિના તું રહેતી ના તારા વિના કરશે બીજું કોણ એને ખાલી, ખાલી કરાવ્યા વિના તું રહેતી ના વિશ્વાસ ભર્યો છે જે હૈયે, એમાં વધારો કરાવ્યા વિના તું રહેતી ના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rokti na re maadi, aaj mane, tu rokti na, tu rokti na
vaheva deje maara antarani ansuni dharane, aaj ene tu rokti na
munjaramam munjarano kari ne vadharo, mane aaj tu ema munjavati na
karvu che haiyu khali taari paase na
bhale bharyu che ghanu haiyammam aje, ene khali karavya veena tu raheti na
banavu che halavum phula, aaj charan maa tara, banavya veena tu rakhati na
hoy bharyu haiye dard navum ke junum, badhu khali karavet kara veena
taara en taara konashe taara vinae khali, khali karavya veena tu raheti na
vishvas bharyo che je haiye, ema vadharo karavya veena tu raheti na
|