Hymn No. 4943 | Date: 19-Sep-1993
|
|
Text Size |
 |
 |
1993-09-19
1993-09-19
1993-09-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=443
ચિંતા તારી કરવી રે શી વાત (2)
ચિંતા તારી કરવી રે શી વાત (2) ભાવતા રે ભોજન, તું ભાવવા તો ના દે ગમતાં વિષયોમાંથી, ચિત્તને રહેવા ના દે તું એમાં લગાર ભર અજવાળે રે જીવનમાં, બતાવી દે તું અંધકાર શાંત રહેતા એવા હૈયાંમાં પણ, મચાવી દે તું હાહાકાર સૂકવી દે રસ જીવનના તું બધા, જગાવી દે જીવન પ્રત્યે તું ધિક્કાર ભુલાવી દે તું પ્રેમને જીવનમાંથી, હટાવી દે ચિત્તને તું તડીપાર હલકાફૂલ હૈયાંને બનાવી દે ભારે, ચડાવી દે જ્યાં તું તારો ભાર સ્ફૂર્તિ ને ચેતન હરી લે તું, બનાવી દે જીવનને તું સ્મશાન ખેંચાવી રે ધ્યાન બધેથી, હટવા ના દે યાદ તારી જરાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chinta taari karvi re shi vaat (2)
bhavata re bhojana, tu bhavava to na de
gamatam vishayomanthi, chittane raheva na de tu ema lagaar
bhaar ajavale re jivanamam, batavi de tu andhakaar
shant raheta eva haiyammam pana, machavi de tu hahakar
sukavi de raas jivanana tu badha, jagavi de jivan pratye tu dhikkara
bhulavi de tu prem ne jivanamanthi, hatavi de chittane tu tadipara
halakaphula haiyanne banavi de bhare, chadaavi de jya tu taaro bhaar
sphurti ne chetana hari le tum, banavi de jivanane tu smashana
khenchavi re dhyaan badhethi, hatava na de yaad taari jaraya
|
|