Hymn No. 4960 | Date: 29-Sep-1993
|
|
Text Size |
 |
 |
હરેક સંધ્યાની પ્રભુ તો જગમાં સવાર ઉગાડે છે હરેક સાંજની રે પ્રભુ તો જગમાં સવાર ઉગાડે છે
Harake Sandhyani Prabhu To Jagama Savaar Ugade Che Harake Sanjani Re Prabhu To Jagama Savaar Ugade Che
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1993-09-29
1993-09-29
1993-09-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=460
હરેક સંધ્યાની પ્રભુ તો જગમાં સવાર ઉગાડે છે હરેક સાંજની રે પ્રભુ તો જગમાં સવાર ઉગાડે છે
હરેક સંધ્યાની પ્રભુ તો જગમાં સવાર ઉગાડે છે હરેક સાંજની રે પ્રભુ તો જગમાં સવાર ઉગાડે છે ધીરજ ધરજે હૈયે રે તું, દુઃખભરી રાતની પછી, સુખનો સૂરજ દેખાડે છે ભાગ્ય અંધકારભર્યા રે આકાશમાં, આશાનું કિરણ એ તો જગાડે છે કાજળ ઘેર્યા આકાશમાં પણ જ્યાં એ,વિજળીના ચમકારા ચમકાવે છે જીવનકર્તા રે પ્રભુ, હરે છે જીવન જ્યાં એ, મરણ પછી નવું જીવન આપે છે ઘોર નિરાશાના વાદળમાં પણ, જ્યાં આશાનું કિરણ એ ચમકાવે છે હાસ્ય ને રુદનની તો ભરતીને, ઓટ જીવનમાં જ્યાં એ લાવે છે મુખ ઉપર વિષાદની ઘેરી છાયા ઉપર, આનંદ રેખા એ ઉપસાવે છે હરેક પ્રેમ તરસ્યા હૈયાંની રે પ્યાસ, જીવનમાં તો સદા બુઝાવે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hareka sandhyani prabhu to jag maa savara ugade che hareka sanjani re prabhu to jag maa savara ugade che
dhiraja dharje haiye re tum, duhkhabhari ratani pachhi, sukh no suraj dekhade che
bhagya andhakarabharya re akashamam, ashanum kirana e to jagade che
kajal gherya akashamam pan jya e,vijalina chamakara chamakave che
jivanakarta re prabhu, haare che jivan jya e, marana paachhi navum jivan aape che
ghora nirashana vadalamam pana, jya ashanum kirana e chamakave che
hasya ne rudanani to bharatine, oot jivanamam jya e lave che
mukh upar vishadani gheri chhaya upara, aanand rekha e upasave che
hareka prem tarasya haiyanni re pyasa, jivanamam to saad bujave che
|
|