Hymn No. 4973 | Date: 05-Oct-1993
|
|
Text Size |
 |
 |
દીધા નયનો જોવાને તેં તો પ્રભુ, જોયું બધું, ના જોયા તને તો હજું
Didha Nayano Jovane Te To Prabhu, Joyu Badhu, Na Joya Tane To Haju
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1993-10-05
1993-10-05
1993-10-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=473
દીધા નયનો જોવાને તેં તો પ્રભુ, જોયું બધું, ના જોયા તને તો હજું
દીધા નયનો જોવાને તેં તો પ્રભુ, જોયું બધું, ના જોયા તને તો હજું દીધું હૈયું ને ભાવો તેં તો પ્રભુ, જાગ્યા બધા ભાવો, જાગ્યા ના ભાવો તારા કાજે હજું દીધા મન ને વિચારો તેં તો પ્રભુ, કર્યા વિચારો ઘણા, કર્યા ના વિચારો, તારા તો હજું દીધી બુદ્ધિ તેં તો મને પ્રભુ, લીધા નિર્ણયો ઘણા, કરી ના શક્યો નિર્ણય તારા કાજે હજું દીધા હાથ તેં લેવાને ને દેવાને પ્રભુ, લીધું બધું તારી પાસેથી, દીધું ના કાંઈ તને હજું દીધા પગ તો તેં પહોંચવા બધે પ્રભુ, પહોંચ્યા ઘણે, પહોંચ્યા નથી તારી પાસે તો હજું દીધી સમજ ઘણી તેં તો જીવનમાં પ્રભુ, મળી નથી સમજ તારી મને તો હજું દીધાં મુખ ને વાણી, રટવા તને તો પ્રભુ, રટી નથી શક્યો જીવનમાં તને તો હજું દીધું માનવતન તને પામવા, તો પ્રભુ, પામી નથી શક્યો જીવનમાં તને તો હજું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
didha nayano jovane te to prabhu, joyu badhum, na joya taane to hajum
didhu haiyu ne bhavo te to prabhu, jagya badha bhavo, jagya na bhavo taara kaaje hajum
didha mann ne vicharo te to prabhu, karya vicharo ghana, karya na vicharo, taara to hajum
didhi buddhi te to mane prabhu, lidha nirnayo ghana, kari na shakyo nirnay taara kaaje hajum
didha haath te levane ne devane prabhu, lidhu badhu taari pasethi, didhu na kai taane hajum
didha pag to te pahonchava badhe prabhu, pahonchya ghane, pahonchya nathi taari paase to hajum
didhi samaja ghani te to jivanamam prabhu, mali nathi samaja taari mane to hajum
didha mukh ne vani, ratavaa taane to prabhu, rati nathi shakyo jivanamam taane to hajum
didhu manavatana taane pamava, to prabhu, pami nathi shakyo jivanamam taane to hajum
|