| 
		 
                     1993-11-03
                     1993-11-03
                     1993-11-03
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=530
                     નથી કાંઈ એ રસ્તો આસાન (2) તોય પડશે એના પર તો ચાલવું
                     નથી કાંઈ એ રસ્તો આસાન (2) તોય પડશે એના પર તો ચાલવું
  એ રસ્તે તો પડશે ચાલવું જીવનમાં, હશે પરમ સુખ તો જો પામવું
  જીવનનાં ખોટાં તોફાનોમાંથી પડશે છૂટવું, હશે જીવનમાં જો એ પામવું
  બંધાયા છીએ જીવનમાં બંધનોથી, એ બંધનોને પડશે તો તોડવું
  આળસ ના એમાં તો ચાલશે, ખોટી ધીરજ ના પાલવશે, હશે જો એ મેળવવું
  પડશે ભાગવું જીવનમાં તો ઘણું ઘણું, હશે જીવનમાં તો જો એ પામવું
  પડશે દુઃખદર્દ જીવનમાં તો ભૂલવું, હશે જીવનમાં તો જો એ પામવું
  પડશે પાળવા સંયમો, નિયમો ઘણા, જીવનમાં હશે તો જો એ પામવું
  લોભ લાલચ દંભને, પડશે તો દૂર રાખવું, જીવનમાં હશે તો જો એ પામવું
  મેળવીશ જીવનમાં જ્યાં તું એ, પીશે એ પ્યાલા, રહેશે ના જીવનમાં બીજું પામવું
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
                     
    | 
        
     | 
    View Original | 
    
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
                                        
    nathī kāṁī ē rastō āsāna (2) tōya paḍaśē ēnā para tō cālavuṁ
  ē rastē tō paḍaśē cālavuṁ jīvanamāṁ, haśē parama sukha tō jō pāmavuṁ
  jīvananāṁ khōṭāṁ tōphānōmāṁthī paḍaśē chūṭavuṁ, haśē jīvanamāṁ jō ē pāmavuṁ
  baṁdhāyā chīē jīvanamāṁ baṁdhanōthī, ē baṁdhanōnē paḍaśē tō tōḍavuṁ
  ālasa nā ēmāṁ tō cālaśē, khōṭī dhīraja nā pālavaśē, haśē jō ē mēlavavuṁ
  paḍaśē bhāgavuṁ jīvanamāṁ tō ghaṇuṁ ghaṇuṁ, haśē jīvanamāṁ tō jō ē pāmavuṁ
  paḍaśē duḥkhadarda jīvanamāṁ tō bhūlavuṁ, haśē jīvanamāṁ tō jō ē pāmavuṁ
  paḍaśē pālavā saṁyamō, niyamō ghaṇā, jīvanamāṁ haśē tō jō ē pāmavuṁ
  lōbha lālaca daṁbhanē, paḍaśē tō dūra rākhavuṁ, jīvanamāṁ haśē tō jō ē pāmavuṁ
  mēlavīśa jīvanamāṁ jyāṁ tuṁ ē, pīśē ē pyālā, rahēśē nā jīvanamāṁ bījuṁ pāmavuṁ
                                
                     |