Hymn No. 5097 | Date: 04-Jan-1994
સૃષ્ટિની ચાલક છે તું, મારા જીવનની સંચાલક છે રે તું
sr̥ṣṭinī cālaka chē tuṁ, mārā jīvananī saṁcālaka chē rē tuṁ
મા, ભગવાન (Almighty Mother, God)
1994-01-04
1994-01-04
1994-01-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=597
સૃષ્ટિની ચાલક છે તું, મારા જીવનની સંચાલક છે રે તું
સૃષ્ટિની ચાલક છે તું, મારા જીવનની સંચાલક છે રે તું
રે માડી રે માડી, તને કયા શબ્દોમાં પ્રાર્થના હું તો કરું
તું તો એક મહાસાગર છે, છું એમાં એક તારું નાનું બિંદુ
મારા વિચારોને નિયંત્રણમાં રાખજે તું, મારા વિચારોમાં રહેજે રે તું
તું પ્રકાશનો તો છે મહાસાગર, છું એનું હું એક કિરણ તો તારું
તું તો છે ગુણોનો તો મહાસાગર, દેજે શક્તિ, હું ગુણગ્રાહી બનું
પ્રેમનો તો તું છે ઊછળતો મહાસાગર, જોજે તરસ્યો ના એમાં હું રહું
સુંદર આ જગ તેં તો રચ્યું, સુંદર માનવ તન, તેં તો મને દીધું
તન મન ધારી, છું હું તો વિકારી, સર્વવ્યાપક નિરાકારી છે રે તું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sr̥ṣṭinī cālaka chē tuṁ, mārā jīvananī saṁcālaka chē rē tuṁ
rē māḍī rē māḍī, tanē kayā śabdōmāṁ prārthanā huṁ tō karuṁ
tuṁ tō ēka mahāsāgara chē, chuṁ ēmāṁ ēka tāruṁ nānuṁ biṁdu
mārā vicārōnē niyaṁtraṇamāṁ rākhajē tuṁ, mārā vicārōmāṁ rahējē rē tuṁ
tuṁ prakāśanō tō chē mahāsāgara, chuṁ ēnuṁ huṁ ēka kiraṇa tō tāruṁ
tuṁ tō chē guṇōnō tō mahāsāgara, dējē śakti, huṁ guṇagrāhī banuṁ
prēmanō tō tuṁ chē ūchalatō mahāsāgara, jōjē tarasyō nā ēmāṁ huṁ rahuṁ
suṁdara ā jaga tēṁ tō racyuṁ, suṁdara mānava tana, tēṁ tō manē dīdhuṁ
tana mana dhārī, chuṁ huṁ tō vikārī, sarvavyāpaka nirākārī chē rē tuṁ
|
|