1994-11-06
1994-11-06
1994-11-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=599
કરી દેશે બારીબારણાં બંધ તો જ્યાં, સૂર્યકિરણો ત્યાં તો શું કરી શકશે

ધરશો નહીં ઉરે જો સાચી સલાહ, સાચી સલાહથી તો ત્યાં શું વળશે
એકલવાયું જીવન જીવવું છે તો જેણે, સાથીદારો તો ત્યાં તો શું કરી શકશે
જીવનમાં વેરને ને વેરને પોષતા રહેશો, પ્રેમ તો ત્યાં તો શું કરી શકશે
ગાંડાના નગરમાં તો એકલદોકલ, ડાહ્યો તો ત્યાં તો શું કરી શકશે
કરતા રહેશો મૂર્ખાઈભર્યાં કાર્યો જગમાં, હોશિયારી ત્યાં તો શું કરી શકશે
ભમતા રહેશો ખોટાં ને ખોટાં ભ્રમમાં, જીવનમાં ધર્મ ત્યાં તો શું કરી શકશે
બેવફાઈમાં ડૂબ્યા રહેશો જો જીવનમાં, વફાદારી ત્યાં તો શું કરી શકશે
અશાંતિભર્યા માર્ગમાં ભમતા રહેશો જીવનમાં, શાંતિ ત્યાં તો શું કરી શકશે
વિકલ્પો ને વિકલ્પોમાં જ્યાં અટવાતા રહેશો જીવનમાં, સંકલ્પ ત્યાં તો શું કરી શકશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karī dēśē bārībāraṇāṁ baṁdha tō jyāṁ, sūryakiraṇō tyāṁ tō śuṁ karī śakaśē
dharaśō nahīṁ urē jō sācī salāha, sācī salāhathī tō tyāṁ śuṁ valaśē
ēkalavāyuṁ jīvana jīvavuṁ chē tō jēṇē, sāthīdārō tō tyāṁ tō śuṁ karī śakaśē
jīvanamāṁ vēranē nē vēranē pōṣatā rahēśō, prēma tō tyāṁ tō śuṁ karī śakaśē
gāṁḍānā nagaramāṁ tō ēkaladōkala, ḍāhyō tō tyāṁ tō śuṁ karī śakaśē
karatā rahēśō mūrkhāībharyāṁ kāryō jagamāṁ, hōśiyārī tyāṁ tō śuṁ karī śakaśē
bhamatā rahēśō khōṭāṁ nē khōṭāṁ bhramamāṁ, jīvanamāṁ dharma tyāṁ tō śuṁ karī śakaśē
bēvaphāīmāṁ ḍūbyā rahēśō jō jīvanamāṁ, vaphādārī tyāṁ tō śuṁ karī śakaśē
aśāṁtibharyā mārgamāṁ bhamatā rahēśō jīvanamāṁ, śāṁti tyāṁ tō śuṁ karī śakaśē
vikalpō nē vikalpōmāṁ jyāṁ aṭavātā rahēśō jīvanamāṁ, saṁkalpa tyāṁ tō śuṁ karī śakaśē
|
|