Hymn No. 5137 | Date: 28-Jan-1994
|
|
Text Size |
 |
 |
કરે છે, કરે છે, કરે છે, જગમાં પ્રભુ, સહુનું કલ્યાણ તો કરે છે
Kare Che, Kare Che, Kare Che, Jagama Prabhu, Sahunu Kalyan To Kare Che
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1994-01-28
1994-01-28
1994-01-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=637
કરે છે, કરે છે, કરે છે, જગમાં પ્રભુ, સહુનું કલ્યાણ તો કરે છે
કરે છે, કરે છે, કરે છે, જગમાં પ્રભુ, સહુનું કલ્યાણ તો કરે છે જગમાં સ્વાર્થ આપણો જીવનમાં, ના કબૂલ એ તો કરવા દે છે જગમાં હરેક કાર્યમાં, સૂક્ષ્મ હિત તો સહુનું છુપાયેલું તો રહે છે જગમાં બાળ છે સહુ તો પ્રભુના, અહિત પ્રભુ ના કોઈનું તો કરે છે હાથ હેઠા જીવનમાં જ્યાં સહુના પડે છે, સોંપવું બધું તો પ્રભુને પડે છે લોભ-લાલચ જીવનમાં તો આપણા, સ્વીકારવા ના જલદી એ તો દે છે આપણી ને આપણી ખોટી વૃત્તિઓ, સમજણ બધી એ તો હરી લે છે દોર તો છે જ્યાં પ્રભુના તો હાથમાં, એની સ્વપ્નસમ સૃષ્ટિમાં સ્વપ્નસમ બને છે છે હિત તો સહુનું એમાં, જોડી વૃત્તિ બધી પ્રભુમાં, સંતાન બની જે રહે છે કરશે હિત સહુનું તો પ્રભુ, એ સમજણમાં, હિત સહુનું તો રહે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kare chhe, kare chhe, kare chhe, jag maa prabhu, sahunum kalyan to kare che
jag maa swarth apano jivanamam, na kabula e to karva de che
jag maa hareka karyamam, sukshma hita to sahunum chhupayelum to rahe che
jag maa baal che sahu to prabhuna, ahita prabhu na koinu to kare che
haath hetha jivanamam jya sahuna paade chhe, sompavum badhu to prabhune paade che
lobha-lalacha jivanamam to apana, svikarava na jaladi e to de che
apani ne apani khoti vrittio, samjan badhi e to hari le che
dora to che jya prabhu na to hathamam, eni svapnasama srishti maa svapnasama bane che
che hita to sahunum emam, jodi vritti badhi prabhumam, santana bani je rahe che
karshe hita sahunum to prabhu, e samajanamam, hita sahunum to rahe che
|